________________
પરિચ્છેદ દુજનનિન્દા-અધિકાર.
૩૭૧ બ્દથી કરે છે તેમ બળ પુરૂષ પૈસે લઈ જવાથી જે પીડા કરી શકે તેના કરતા કડવા (મર્મ ભેદક) વચનથી વધારે પીડા કરે છે, ૧૫ + ઉખળ મનુષ્યને કણ પોતાનું છે?
રૂપજ્ઞાતિ. छायां प्रकुर्वन्ति नमन्ति पुष्पैः फलानि यच्छन्ति तटद्रुपा ये । उन्मूल्य तानेव नदो प्रयाति, तरङ्गिणां क प्रतिपन्नमस्ति ।। १६॥
જે કાંઠાના વૃક્ષ છાયા કરે છે, પુષ્પથી નમસ્કાર કરે છે. તથા ફળ આપે છે. તેજ વૃક્ષોને (મૂળમાંથી) ઉખેડીને નદી ચાલી જાય છે. એટલે તરંગિણી નદીના તરંગની માફક ઉછંખળ સ્વભાવવાળાં મનુષ્યને કણ અંગીકૃત (પિતાનું કરેલો છે? અર્થાત કે ઈ પણ પિતાનું નથી. ૧૬ કૃતધ માણસ ઉપકાર કરનારનો નાશ કરે છે.
वसन्ततिलका. संवर्धितोऽपि भुजगः पयसा न वश्यस्तत्पालकानपि निहन्ति बलेन सिंहः । दुष्टः परैरुपकृतस्तदनिष्टकारी,
विश्वासलेश इह नैव बुविधेयः ।। १७ ।। દૂધવડે પાળીને ઉજેરેલ સર્પ પણ વશ થતો નથી, સિંહ પણ પિતાના પાળકને બળવડે નાશ કરે છે, તેમ પર પકારી પુરૂષથી ઉપકાર પામેલ દુષ્ટ પુરૂષ પરોપકારીનુ જ અનિષ્ટ કરે છે, તેથી આ (બાબતમાં) સૂચન કરવાનું કે ડાહ્યા માણસોએ જરા પણ તેવા દુષ્ટ માણસને વિશ્વાસ કરે નહી ૧૭
એક કૃતજ્ઞીને ઉદ્દેશીને હાથી પ્રતિ કવિનું કથન.
પાર્ટૂવિક્રીડિત (૧૮ થી ૧૦ पीतं यत्र हिमं पयः कवलिता यस्मिन्मृणालाङ्करास्तापातेन निमज्य यत्र सरसो मध्ये विमुक्तः श्रमः । धिक् तस्यैव जलानि पड्रिलयतः पाथोजिनी मथ्नतः
कूलान्युत्खनतः कहीन्द्र भवतो लज्जापि नो जायते ॥१८।। + ૧૫ થી ૧૮ સુભાષિત રત્નભાંડાગાર.