SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ દુનિન્દા-અધિકાર, ખળ પુરૂષ અગ્નિ જેવા છે. यथा यथैव स्नेहेन भूयिष्ठमुपचर्यते । धत्ते तथा तथा तापं महान्वैश्वानरः खलः ॥ ७ ॥ જેમ જેમ સ્નેહથી--ઘી કે તેલવૐ અગ્નિમાં હેામ કરવામાં આવે, તેમ તેમ તે મેાટા થયેલા અગ્નિ વિશેષ તાપને ધારણુ કરે છે; તે પ્રમાણે જેમ જેમ ખળ પુરૂષને સ્નેહ-પ્રીતિથી અધિક રીતે સત્કાર કરવામાં આવે તેમ તેમ તે અધિક સતાપને ( ખીજાને દુઃખ દેવુ તે) ધારણ કરે છે. અર્થાત્ ખળ તથા અગ્નિ અને દાડુક સ્વભાવવાળાં છે. ૭ કૃતઘ્નને કરેલા ગુણ અવગુણને માટે થાય છે. खलः सत्क्रियमाणोऽपि ददाति कलहं सतां । दुधोऽपि किं याति वायसः कलहंसताम् || ८ || ખળ પુરૂષ ગમે તેટલા સત્કાર પામ્યા હાય, છતાં સંપુરૂષામાં કકાસ ઉત્પન્ન કરે છે. કેમકે કાગડા કદાચ દૂધથી સ્નાન કરે તેપણ શું તે રાજહંસ ખતે ખરી ? ( અર્થાત્ નહીં ) ૮ ૩૬૯ ખળના ઉયમાં અતિ. वर्धनं वाथ सन्मानं, खलानां प्रीतये कुतः । फलन्त्यमृतसकेऽपि न पथ्यानि विषद्रुमाः ॥ ९ ॥ ra જેમ ઝેરનાં વૃક્ષેા અમૃતના પાણીથી સિ'ચાય તેા પણ હિતકારી ફળથી ફળતાં નથી, તેમ ખળ પુરૂષોનું સન્માન તથા (તેમની આબાદીનુ) વધારવું, એ ખળ પુરૂષાની પ્રીતિને માટે કયાંથી થાય? અર્થાત્ તેથી ખળપુરૂષ। પ્રસન્ન થતા નથી.) ૯ દુજાને શાંતિમાં આતાપ. सद्भिः संसेव्यमानोऽपि, शान्तवाक्यैर्जलैरपि । प्लुष्टपाषाणवदुष्टस्तापमेवाभिमुञ्चति ।। १० ।। દુષ્ટ મનુષ્ય સત્પુરૂષવડે શાન્ત વચનેરૂપી પાણીથી સારી રીતે સેવા હાય તા પણ (ચુનાની ભઠ્ઠીમાં ) મળેલા પથ્થરની માફક તાપનેજ મુકે છે, એટલે શાન્ત કરતાં પણ બીજાને સળગાવીદે છે. ૧૯ નીચ પુરૂષના ખળભળાટ. अतियत्नगृहीतोऽपि खलः खलु खलायते । शिरसा धार्यमाणोऽपि, तोयस्यार्धघटो यथा ॥ ११ ॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy