SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. દુર્જનનિન્દાઅધિકાર. 333 સેવા કરે છે. ૨૬ દુધનો મળેલ મનુષ્ય છાશને પણ છેાડી દે છે. ૨૭ પેાતાના આ શ્રયનું' નિકન્દન કરનાર. ૨૮ દુર્જનની ઉત્તમતા ખીજાના નાશ માટે છે. ર૯ ૬. જૈનનું હૃદય દુષ્ટ હાય છે. એમ આગણત્રીશ અધિકારો આપવામાં આવ્યા છે. ૫. રંતુ તેઓનું આ દુન નિન્દા અધિકારની સાથે એકપણુ' હાવાથી તે સ’બધે સર્વ તે તે અધિકારમાં જોઇ સુજન પુરૂષા જાણી શકે તેમ છે તેથી તેવા દરેક અધિકારને ભિન્ન ભિન્ન ન રાખતાં આ દુજ ન નિન્દા અધિકારના ર’ભ કરવામાં આવે છે. દુર્જનને ત્યાગ. અનુષ્ટુપ્ ( ૧૦ થી ૧૫ ) दुर्जनः परिहर्तव्यो, विद्यया भूषितोऽपि सन् । मणिना भूषितः सर्पः, किमसौ न भयंकरः || १ || વિદ્યાથી શણગારેલ દુ ન હેાય તે પણુ ( અવશ્ય ) તેના ત્યાગ કરવા કારણ કે મણિથી શાલિત સર્પ શું ભયંકર નથી ? ( અર્થાત્ પ્રાણુહુર છે ) ૧ પરનિંદાનું વ્યસન. न विना परवादेन, रमते दुर्जनो जनः । काकः सर्वरसान् भुङ्क्ते, विना मेध्यं न तृप्यति ॥ २ ॥ દુન અન્યની સાથે વાદવિવાદ કર્યા વિના શાંતિ પામતા નથી. જેમકે કાગડા સ રસનું ભાજન કરે છે છતાં પણ અપવિત્ર વિષ્ઠાના આહાર વિના તૃપ્તિ મેળવને નથી. ૨ * છિદ્ર શેાધવાના સ્વભાવ. बहुनिष्कपटद्रोही, बहुधान्योपघातकः । रन्ध्रान्वेषी च सर्वत्र दुषको मूषको यथा || ३ || જેવા ઉંદર તેવા દુજ ન છે, કેમકે ઉંદર બહુ કિમતિ નઅને કાપી નાખનાર, સર્વ જતિનાં ધાન્યને નાશક, કાણાં ( ભેાંણુ ) શેાધનાર હાય છે. તે પ્રમાણે દુન પુરૂષ, કપટ રહિત સત્પુરૂષના કેહ કરનાર, સર્વ પ્રકારે ખીજાઓના નાશક, અને અન્યનાં છિદ્રો શેાધનાર હાય છે. ૨ દુર્જન અને કુતરાની પુછડીની સમાનતા. वक्रतां विभ्रतो यस्य, गुह्यमेव प्रकाशते । कथं न च समानः स्यात्पुच्छेन पिशुनः शुनः ॥ ४॥ ૨ થી & સુભાષિત રત્ન ભાંડાગાર.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy