SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ wwwwwwwwwwwwwwwwwwwww તે તેને પણ પોતાની પ્રપંચજાળમાં એકદમ બાંધી લે છે, એટલે જગતના સુજ્ઞ માનવેએ તેવા ખળ પુરૂથી બરાબર પિતાને બચાવ કરી ચાલવું. પરંતુ દુર્જ નથી બચવામાં પ્રથમ તે આ મનુષ્ય સુજન છે કે ? દુર્જન ? આ બાબત એ જાણવામાં આવે તેજ મનુષ્ય તેમાંથી બચી શકે. માટે તે દુર્જનેની પિછાન આપવા સારૂ આ અધિકાર આરંભ છે. આ અધિકારમાં ચન્દ્રમાં ને ૨૭ મા લૅકમાં દુર્જન તરીકે જણાવવામાં આવેલ છે અને ૭ મા શ્લેકમાં સુજન તરીકે જણાવવામાં આવેલ છે તે માટે કહે વામાં આવે છે કે કવિ પિતે દરેક પદાર્થના ગુણેને ગ્રહણ કરી સુજનમાં ઘટાવે છે. અને તેજ પદાર્થના દેને ગણવી દુર્જનમાં ઘટાવે છે, એટલે દરેક વસ્તુઓ ગુણ દોષથી યુકત હોવાથી તેમ થઈ શકે છે એટલે એક લક્ષણથી એક પદાર્થને દુર્જનમાં ઘટા તેથી તે દુર્જન તુલ્ય છે એમ ધારવાનું નથી કારણ કે તેમાં બીજા સદ ગુણે છે, તેથી તેને પદાર્થના દેષ તથા ગુણ બતાવી દુર્જનનું તથા સુજનનું સ્પષ્ટ લક્ષણ બતાવ્યું છે. તેમ હમેશાં દષ્ટાન્ત એકદેશી હોય છે. એટલે પુરૂષ કે કે? સિંહ જે તેથી કરીને પુરૂષ માં પુછડું વગેરે નથી પણ માત્ર સિંહનો તથા પુરૂષની હિમતનું ઐક્ય બતાવવા સારૂ તેવી ઉપમા આપવામાં આવે છે. આમ સુજન પુરૂષે શંકાને પરિહાર સમજે. બાકી દુર્જનપણને યથાર્થ ફેટન કરવાનું આ અધિકારમાં વર્ણન કરવામાં આવ્યું છે તેથી ભુમિકામાં વિશેષ લંબાણ નહિ કરતાં આ અધિકાર જ આરંભ કરીએ છીએ. સુજ્ઞ મનુષ્યોએ ત્યાંજ અક્ષરસઃ નિરીક્ષણ કર દુર્જનથી બચી ચાલવું. આ અધિકારના પેટમાં ૨૯ અધિકાર છે. તેના નામ “૧ દુર્જન પુરૂષ થોડામાં અહંકારી થાય છે. ૨ દુર્જન શિક્ષાને પાત્ર છે. ૩ દુર્જન પુરૂષને સ્નેહ પણ દુઃખદાયક છે. ૪ હું દુર્જનને પ્રથમ વદુ છું. ૫ દુર્જનેએ સેવેલ ઉત્તમ વસ્તુ પણ શોભતી નથી. ૬ દંભદેખષ. ૭ નાના (પ્રકારના) ધૂર્ત. ૮ પિશુતા દોષ. ૯ કૃતગ્ન નિન્દા. ૧૦ મુખ લેક ગુણી પુરૂષને જાણતા નથી. ૧૧ નીચ પુ. રૂષ ઉત્તમ પુરૂ સાથે સ્પર્ધા રાખે છે. ૧૨ દુર્જને પિતાના પ્રાણેને ત્યજીને પણ બીજાને વિન્ન કરે છે. ૧૩ પરવિદ્ધ સંતેષી. ૧૪ નીચ પુરૂષ બીજાને પ્રેરે છે. ૧૫ નીચ પુરૂષને અધિકાર મળતાં તે દુસહ થઈ જાય છે. ૧૬ નીચ પુરૂષ અશુભને જ ગ્રહણ કરે છે. ૧૭ સત્ય વસ્તુ પ્રાપ્ત થતાં અસત્ય વસ્તુ નાશ પામે છે. ૧૮ સત્ય વસ્તુના અભાવમાં અસત્ય વસ્તુની પ્રશંસા થાય છે. ૧૯ આ ઉત્તમ છે પણ આ ઉત્તમ નથી. ૨૦ ખેલ પુરૂષ સપંપ જેવા અન્યના દેશને મોટા કરી જાણે છે. ૨૧ નીચ પુરૂષના વિનયને આડંબર. ૨૨ ખલ પુરૂષની સુન્દરતાને આડંબર. ૨૩ દુજનના સર્વ અંગમાં ઝેર હોય છે. ૨૪ દુષ્ટને દુરાગ્રહ ૨૫ નીચ પુરૂષ નીચની
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy