SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ જેમ કુતરાની પૂંછડી જ્યારે વાંકી વળે છે, ત્યારે પિતાની ગુદા ખુલ્લી દેખાય છે તેમ દુર્જન વક (કુટિલપણું ) ધારણ કરે છે ત્યારે ગુા (ગુપ્ત પા૫) પ્રકાશે છે. ( અર્થાત્ દુર્જન શ્વાન પૂછ માફક છે.) દુન તથા હળનું તુલ્યપણું. आजन्मसिद्धं कौटिल्यं, खलस्य च हलस्यच। सोढुं तयोर्मुखाक्षेपमळमेकैव सा क्षमा ॥५॥ ખળ પુરૂષ તથા હળ એ બેઉ જન્મથીજ વાંકી રીત ચાલે છે, માટે તેને મુખનો આક્ષેપ સહન કરવાને ક્ષમા (સહનશીલતા-બીજા પક્ષમાં પૃથ્વી) સમર્થ છે. સર્ષ કરતાં પણ દુર્જનની અધિક નીચતા. सर्पदुर्जनयोर्मध्ये, वरं सर्पो न दुर्जनः । सर्पो दशति कालेन, दुर्जनस्तु पदे पदे ॥ ६॥ | સર્ષ અને દુષ્ટજન એ બેમાં સર્ષ સારે પણ દુષ્ટજન સારે નહી. કારણ કે સર્પ તે કાળે કરોને હસે છે અને દુષ્ટજન તે પગલે પગલે હસે છે. ૬ દુર્જનને જાતિસ્વભાવ. दुर्जनो नार्जवं याति, सेव्यमानोऽपि नित्यशः । स्वेदनाभ्यञ्जनोपायैः, श्वपुच्छमिव नामितम् ॥ ७ ॥ દુષ્ટ મનુષ્યની હમેશાં સેવા કરવામાં આવી હોય તે પણ તે સરલ થતું નથી. કારણ કે જેમ વાંકું વળેલ કૂતરાનું પૂછડું, ભીજવવું કે ચેળવું એવા સેંકડે ઉ પાથી સરલ થતું નથી, તેમ દુર્જનને એ જાતિસ્વભાવ છે. ૭ . દુર્જનથી દૂર રહેવાની જરૂર दुर्जनेन समं सख्यं, वैरं चापि न कारयेत् । उष्णो दहति चाङ्गारः, शीतः कृष्णायते करम् ॥ ७ ॥ ખળ પુરૂષની સાથે મિત્રતા કે શત્રુતા કરવી નહીં. કારણ કે અગ્નિને અંગારે ગરમ હોય તે બાળે છે અને ઠંડે હોય તે હાથ કાળે કરે છે. ૮ પેટ ભરી પ્રકૃતિ कापुरुषः कुक्कुरश्च, भोजनकपरायणः । लालितः पाश्वमायाति, वारितो न च गच्छति ॥ ९॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy