SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સાધુ-અધિકાર ૨૩૧ જૈન મંદિરમાં શુદ્ધ અહંન્મતાનુસારી મહાત્માઓ વસતા નથી. ધરા-(પર--પ૩). गायगन्धर्वनृत्यत्पणरमणिरणद्वेणुगुज्जन्मृदङ्गप्रेवत्पुष्पस्रगुद्यन्मृगमदलसदुबोलचञ्चजनौधे । देवद्रव्योपभोगध्रुवमठपतिताशातनाभ्यस्त्रसन्तः, सन्तः सद्भक्तियोग्ये न खलु जिनगृहेऽहंन्मतज्ञा वसन्ति ॥५॥ જે જિન ભગવાનની ભક્તિ કરવાને ગ્ય છે અને જેમાં ગંધ ગાન કરી રહ્યા છે, ગણિકા નાચી રહી છે, વેણુઓ વાગી રહ્યા છે મૃદંગ ધિક્તાન કરી રહ્યા છે કુલેની માળાઓ બહેકી રહી છે અને જે કસ્તુરિ આદિના પરિમલથી મત્ત આમતેમ ચાલતા જન સમૂહથી ભરપૂર છે એવા જિનગૃહ (જીન મંદીર) માં અહંન ભાગવાનના શુદ્ધ મતને જાણનારા સત્પર રહેતા નથી, કારણ કે તેઓ દેવના દ્રવ્યના ઉપયોગથી તથા આશ્રમના નક્કી થયેલા ધણીપણાથી થતી આશાતનાથી ત્રાસ પામે છે. પર કુતિઓ જનસમાજને છેતરવા માટે કરતા આડબરો. आकृष्टुं मुग्धमीनान् बडिशपिशितवद्विम्बमादर्यजैनं, तन्नाम्ना रम्यरूपानपि वरकमठान् स्वेष्टसिध्यै विधाप्य । यात्रास्नानाद्युपायै मसितकनिशाजागराद्यैश्छलैश्च श्रद्धालु मजैनैश्छलित इव शर्वञ्च्यते हा जनोऽयम् ॥५३॥ અજ્ઞાની મીનતુલ્ય ભેળાં લેકેને ખેંચવા સારૂ મત્સ્યવેધન (જાળમાં રહેલ લેહશંકુ) માં રહેલા માંસરૂપ જન પ્રતિમાનું દર્શન કરાવીને તે પ્રતિમાના નામથી સુન્દર મંદીર (દેરાસર) પિતાનું ઈચ્છિત પાર પાડવા સારૂ કરાવીને-બંધાવીને યાત્રા (પૂજા) નાન (અભિષેક વિગેરે ઉપાયોથી તથા છળેથી (કપટ જાળથી) નમઃ સ્કાર, રાત્રિના જાગરણે વિગેરે ઉપાયથી ઈત્યાદિ ન્હાનાએ કરી જૈનાચાર્યના નામને ધારણ કરનારા શઠાથી (નીચ પુરૂષથી) શ્રદ્ધાળુ એ આ જનસમાજ છેતરાયેલ છે અને હજી પણ આગળ છેતરાતા હોય તેમ જણાય છે.) ૫૩ પ્રસ્તાવિક ઉદાહરણે. - હા* દે કેડીક ગેપીચંદન, દે કડીકી વાની; દે કેડીકી લીની તૂમડી, છ કોડીઐ સ્વામી. ૫૪ * ચિદાનંદજી.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy