________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
ચતુર્થ
પાઇ શાંતિનાથ તુમ શાંતિ કરે, ગેળ કપાસીયા મેંઘા કરે, ખેતા માથે ચેટી ધરે, તે જાય ખેતાને ઘરે. ૫૫
ભજન
જિનકા વેશ લજાયા છે જિનવર રૂમ-પાયા બે-જિનકા-ટેક. ઘરકું છોડ કર શિર મુંડાયા બેઠા બનકે યેગી યેગ માર્ગકા મર્મ ન જાના અંતરમેં હય ભેગી ૫૬ સંસારિક સબ કલેશ છોડ કે ગરષ્ઠ મમતા ઘર બેઠા વાદ વિવાદે મસ્ત રહે નિત લડતા જેસા ઘેટા–જિનકીપ૭ ક્રોધ કરીને જગમાં પોતે મુનિ નામને લજાવે રે ભેળા જનને વેશ બતાવી કલેશ તણું બી વાવે–જિનકા ૫૮ કલેશોત્પાદક બેધ દેઈને મૂરખને ભરમાવે રે પક્ષકાર થઈ દંભ વડે તે કટુ વાણીથી તપાવે–જિનકાહ ૫૯
મનહર ફૂલે ફિર ભૂલ્યા મેહ મદિરાકી છાક માંહિં ધાર્યો નહિ આતમ અધ્યાતમ વિચારકું પંડીત કહા બહ ગ્રંથ પઢિ આવે નહિ સાચે ભેદ પાયે ધા વિષય વિચારકું પ્રભુતાઈ ધારે નવિ પ્રભુકે સંભારે મુખ જ્ઞાનતે ચારે નવિ મારે સેમિનાર કું છેટે ઉપદેશ દેવે અતિ અનાચાર સેવે તેને નહિં પાર્વ ભવ ઉદધિ કે પારકું ૬૦ બગ ધરે ધ્યાન શુક કથે મુખ જ્ઞાન મરછ કચ્છ અસનાન પયપાન શિશુ જાણિયે ખર અંગ છાર ધાર ફણિપિનકે આહાર દીપ શીખો અંગ જારે પતંગ પિછાણિએ ભેડ મૂળ ચાલે લઠા પશુ અન પઠા અરૂ જટા ધારવે કે રૂખ વૃક્ષ નું બખાણિએ આસન ઉધેતે રહે ગિદ્રી સદા કાલ તાકિ ઈત્યાદિક કરશું ન ગિતિમેં આણિએ. ૬૧