SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૩૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ શાસન (ધર્મ) માં રહી આપના સ્વધામ પ્રયાણુ પછી લુટારા થઇ ડયા છે, અને યતિના નામને ધારણ કરનારા તેએ તેના શરીરના દર્શન માત્રથી આ યતિવય છે એવી બુદ્ધિવાળાની પુણ્યારૂપી સ'પત્તિઓનુ હરણુ કરે છે. તેથો ક્યાં સુધી પુ”કાડા મારીએ ! (સહન કરીએ; ) કારણકે રાજા વગરના દેશમાં તેવા લેાકેાને આપે ન રાખવા જોઇએ. શુ તે દસ્યુ તુલ્ય ચાર રૂપ નથી ? અર્થાત તેવા છે. ૪૯ કુસાધુએના મનને ક્રૂર કરનારાં ઉપાદાના-નિદાન-દર્શાવે છે. सर्वैरुत्कटकालकूटपटलैः सर्वैरपुण्योन्चयैस्सर्वव्यालकुलैस्समस्त विधुराधिव्याधिदुष्टप्रहैः । नूनं क्रूरमकारि मानसममुं दुर्मार्गमासेदुषां दौरात्म्येन निजघ्नुषां जिनपथं वाचैषसेत्यूचुषाम् ||२०|| જગતમાંના મધીજાતનાં ઝેરના સમૂહ થી; બધા પાપાના રાશિથી, સર્વ સર્પોના કુળાથી બધાં દુ:ખ, મન પીડા, રાગો, તથા દુષ્ટ એવા મંગલાઢિ પાપ ગ્રહેાથી આ કુમાગે (અધર્મને માગે) ગયેલા આ કુ યતિઓનું મન ક્રૂર (નિય)કરાયું છે. કા રણ કે તે શુદ્ધ જિન માર્ગનુ ખંડન કરી રહ્યા છે અને વાણીથી અધમ માતે આ શુદ્ધ જૈન ધર્મ માર્ગ છે” એમ ખેલી રહ્યા છે. અર્થાત્ ભ્રાન્ત ચિત્તવાળા થઈ ગયા છે તેથી ઉપરની સ’ભાવના છે. ૫૦ કુસાએના કથન શ્રવણથી બચવાની જરૂર. दुर्भेदस्फुरदुग्रकुग्रहतमः स्तोमास्तघीचक्षुषां, सिद्धान्तद्विषतां निरन्तरमहामोहादहंमानिनाम् । नष्टानां स्वयमन्यनाशनकृते बद्धोद्यमानां सदा, मिथ्याचारवतां वचांसि कुरुते कर्णे सकर्णः कथम् ||२१|| દુર્ભેદ્ય પ્રસિદ્ધ ભયંકર ખરાબ આગ્રહરૂપી અધારાના સમૂહથી પાખ યુક્ત મેધથી જેઓનાં બુદ્ધિરૂપી મૈત્રા હરાય ગયેલાં છે. અને તેથી સિદ્ધાન્તા (ધર્માંના શુદ્ધ તત્ત્વ) ની નિંદા કરવાવાળા તથા નિરન્તર મહા અજ્ઞાનથી મિથ્યાભિમાન વાળા પાતે નષ્ટ થયેલા અને હંમેશાં ખીજાએના નાશ કરવા (ધર્મભ્રષ્ટ કરવા) સારૂ ઉધમાને બાંધનારા મિથ્યા આચારવાળા આ કુસાધુએ ના વચનેને કહ્યું (જ્ઞાન) શક્તિવાળા (સહૃદય) મનુષ્ય શાવાસ્તે કાને કરેછે અર્થાત્ ધ્યાન દઇ સાંભળેછે? ૫૧
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy