________________
R
પરિચ્છેદ.
કુજાધુ-અધિકાર. कष्ठं नष्टदिशां नृणां यददृशां जात्यन्धवैदेशिका, कान्तारे प्रदिशत्यभीप्सितपुरावानं किलोत्कन्धरः । एतत्कष्टतरन्तु सोऽपि सुदृशः सन्मार्गगांस्तद्विद
સ્તારયાવનુર્વિનો સતિ વત્તાવાગજ્ઞાનિવ IIણા હા કષ્ટ છે કે દિશા ભૂલી ગયેલાં આંધળાં માણસને જન્માન્ય વિદેશી પુરૂષ અરણ્યમાં ઉચી ધરા (ડાક) રાખીને જે નક્કી ઈચ્છિત શહેરને રસ્તે બતાવે છે એટલું જ નહિ પરંતુ આનાથી પણ બીજું એક મહા કષ્ટ છે કે તે જન્માન્ય પુરૂષ સુન્દર દષ્ટિવાળા, સારા માર્ગમાં ચાલનારા, અને તે માર્ગના સત્યને જાણનારા પુરૂષોને તથા તેવા મહાત્માઓના વાક્યને અનુસરનારાઓને અવજ્ઞા પૂર્વક અજ્ઞાનીઓની માફક હસે છે. ક૭. મેક્ષપદમાં પ્રવેશ કરવા સિવાય બધા વ્યાપાર વ્યર્થ છે.
कि वेदैः स्मृतिभिः पुराणपठनैः शास्त्रैर्महाविस्तरैः, स्वर्गग्रामकुटीनिवासफलदैः कर्मक्रियाविभ्रमैः । मुक्त्वैकं भवदुःखभाररचनाविध्वंसकालानलं,
स्वात्मानंदपदप्रवेशकलनं शेषैर्वणिग्वृत्तिभिः ॥४८॥ * સંસારની દુઃખ રૂપ રચનાઓ (કલ્પનાઓ) ને નાશ કરવામાં પ્રલય કાળના અગ્નિતુલ્ય એક સ્વકીય (પિતાના) આત્માના આનન્દર્ય પદમાં પ્રવેશ કરવા (મોક્ષ પ્રાપ્તિ) ને જે વિચાર તેને છેડીને અર્થાત્ આ વિચારને એક તરફ મૂકી દઈ બીજાં વ્યાપારીઓની (આ લેકની) કમાણી જેવાં (વધારેમાં વધારે) સ્વર્ગ, ગામકુટી (ઝુપડી) ના નિવાસના ફળને આપનારા અને કમ ક્રિયાઓના ભ્રમવાળાં વેદ, મૃતિઓ, અને પુરાણે ના પાઠથી તથા મહા વિસ્તારવાળા ધર્મ શાસ્ત્રથી શું? અર્થાત્ કાંઈ ફળ નહિં એટલે મેક્ષ તેજ પરમ પુરૂષાર્થ છે. ૪૮
મેક્ષ માર્ગની પ્રવૃત્તિ વિરૂધ સ્વકીય પશ્ચાત્તાપ. न्यस्ता मुक्तिपथस्य वाहकतया श्रीवीर ये प्राक्तया, लुण्टाकास्त्वदृतेऽभवन् बहुतरास्त्वच्छासने ते कलौ । विभ्राणा यतिनाम तत्तनुधियां मुष्णन्ति पुण्यश्रियः,
फूत्कुर्मः किमराजके ह्यपि तवारक्ष्या न किं दस्यवः ॥४॥ હે શ્રીમાન વીરસ્વામી ! આપે મોક્ષ માર્ગના વાહક પણુથી (ચલાવનાર ૫થી) જેઓને પૂર્વકાળથી ભૂમીમાં રાખ્યા છે તેવા ઘણા મુસાધુએ આપના જૈન