________________
શર
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
દ્વિતીય
ww
શુદ્ધ વિચાર જેના ચિત્તમાં, પામ્યા પરમ આનંદજી; જીવન મુક્ત તે જાણવા, મીયા માયાના ફંદજી. ગુરૂ વિના. ૨૩ આઠે પહેર આનંદમાં, કરે કલેશને નાશજી; .. વૃત્તિ વિષયથી વાળીને, ભાળે બ્રહ્મ વિલાસ. ગુરૂ વિના ૨૪ માયાથી મન ચળે નહિં જાયે જુઠે સંસાર” - . વપ્નામાં પણ ચુકે નહી, પ્રીયા પ્રાણાધારજી ગુરૂ વિના ૨૫
ગુરૂગમ આવી જેના ઘટમાં, તેને ટળે નહી ટેક;
સામાં ચિત્ત ચળે નહીં, નિત્યા નિત્ય વિવેકજી, ગુરૂ ગમ. ૨૬ પરમ ગુરૂની પરીક્ષા, છરે કેમ જણાયજી, શીલ સતેષ ક્ષમા દયા, અનુભવીથી ઓળખાય છે. ગુરૂ ગમ. ૨૭ સદ્ ગુરૂથી સુખ ઉપજે, દશને દુઃખ જાય છે, સંશયના રે ચુરા કરે, પરપચ પળાયજી, ગુરૂ ગમ. ૨૮ - એવા સદગુરૂને સેવતાં, ઉઘડે અનંત ચનજી, દુર્ગણ કેના દેખે નહીં, તે પરમાત્મા પ્રસન્ન છે. ગુરૂ ૨૯
* ગુરૂ ઉપદેશ જેના ઘટમાં, તેને ઉપજે વૈરાગજી. તૃષ્ણા ત્યાં ઉભી નવ રહે, કરે તનમાંથી ત્યાગજી. ગુરૂ ઉ૫૦ ૩૦ . સુખ દુઃખને સંભવ નહી, તજે હર્ષને શેકજી દશ્ય પદારથ જેટલું, જાણે નાશવંત ફેક. ગુરૂ ઉપ૦ ૩૧ આશા તૃષ્ણથી અળગા રહે, નિરખે નિજ સ્વરૂપજી; ઉપાધિ અંતરમાં ગમે નહી, દેખે ડાકેણ રૂપજી. ગુરૂ ઉ૫૦ ૩૨ આશા તૃણુને ઉપાધિરે, ત્રણે અવિદ્યાનું અંગ; 'વિધી વિવેક વિચારના. પાડે ભજનમાં ભંગજી, ગુરૂ ઉ૫૦ ૩૩, પરપંચથી પાછુ ફરી, ઉતરે અંતરમાં મન મોહન સ્વરૂપ એવા ગુરૂપદે, સેપીએ તન મન ધનજી. ગુરૂ ઉ૫૦ ૩૪
આ પ્રમાણે કહી આ ગુરૂતુતિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.