________________
પરિચ્છેદ
ગુરરસુતિ અધિકાર
હેરી, રાગ કાફી. પરમ ગુરૂને રંગ રચાયે, સ્વરૂપ નિજ પદ પરખાયે. પરમ ટેક. પ્રેમ પીચકારી ક્ષેત્રમે મારી ભીતર સબ ભીજવાયે, વંદ તત્પદ એક્તા કરી કે, અસિ પર એક્તા આવે; રેમ રામ રંગ મચાયે.
- પરમ૦ ૧૨
ગર પુરવને પુણ્યરે ગુરૂ મુજને મળ્યા, અંતર જામી અબલાના આધાર, સુતી શેધન કરતી સદગુરૂ દેવનું ક્યારે મળશે મુક્તિવધુ ભરતાર, પૂરવ. ૧૩ તીરથ વ્રત સાધન સખી મેં બહુ ક્ય, તે પણ વૃત્તિ પામી નહિ વિશ્રામ જે, મનસુબો દેખાડે મિથ્યા સુખને, ગુરૂ ગમ વિના કરી ન બેસે ઠામ જે. પૂરવ. ૧૪ પછી પ્રાર્થના કરી સદગુરૂ દેવની, ચિત્ત દ્વારાએ સુદ્ધ કર્યો વિચારજે, પદ્માસન વાળ્યુંરે પિયુને પ્રીછવા, નેત્ર મુંદીને ધ્યાં દશે દ્વારજે. પૂરવ. ૧૫ બહારવૃત્તિ અંતરમાં ઉતરી, નિવૃત્તિને પામ્યું મારું મન; " યાદી મુજને આવીરે સદ્દગુરૂ ગમની, સમપ્યું સદ્દગુરૂને તન મન ધન જે. પૂરવ ૧૬ સુખદાઈ સંબંધીરે સખી મુજને મળ્યાં, વિવેક વિચાર શાંતિને સંતોષ ભક્તિ શ્રદ્ધા માતા ભેટયાં મુજને, દહન થયા હવે અનંત જન્મના ષ. ૧૭
પદ, ગરબી, સદગુરૂને ઉપકાર ન સખી હું વિસરું. ટેક. કૃપા નાથે કર્યો મુજને ઉપદેશ, સ્વપ્નાનાં સુખડાંરે મને ગમતાં નથી, વિચારી લેતાં આત્મસુખ વિશેષજે, સદ્દગુરૂને ઉપકાર ન સખી હું વિસરું. ૧૮ દેહ તણું સંબધી રે સ્વાર્થના સગા, કુટુંબ સઘળું ધન દેખીને ધાય, . જન્મ મરણનું કષ્ટ કેઈ લેતું નથી, પરમગુરૂ વિના દુખડાં નવ હરાયજે. સદગુરૂ ૧૯ માતા ને પીતારે સંબધી શરીરનાં, અંતકાળે કેઈ નહિ આવે કામ, વિષયનાં સુખડાં રે ચિત્તતું છોડજે, મેહ તજી મન પરમ ગુરૂપદ પામો, ૨૦
રાગ વૈરાગ ભથરી ગુરૂ વિના જ્ઞાન ઉપજે નહી, કરીએ કેટી ઉપાય, ત્રિવિધ તાપમાં તન તપે, વૃત્તિ વિષયે વહી જાય છે. ગુરૂ વિના. ૨૧ ગરુ ગમ આવી કેમ જાણીએ, ઉપ વિવેક વૈરાગજી; આવરણથી અળગા રહે, આશા તૃષ્ણને ત્યાગ. ગુરૂ વિના, ૨૨