________________
પદિ
સુસાધુ-અધિકાર. જેઓ પોપકાર કરવામાં પ્રવીણ છે, જેઓ પિતાના સત્વ-વીર્ય પ્રમાણે યત્ન કરનારા છે, જેઓ ચિત્તને નિરાધ કરનાર છે, જેઓ કુકર્મના સવ યોગને નાશ કરનારા છે, જેઓ સારી ક્રિયાઓમાં પ્રબળ પ્રવેગ કરનારા છે, ૪૭ +
વળી– ... ममत्वमायामदमानलोभक्रोधादिभावारिगणं जयन्तः । - સારા તિરાનાના, સાવન શનિવાર - ૪૮ ||
જેઓ મમતા, માયા, મદ, માન, લેભ અને ધાદિ ભાવ શત્રુઓના સમૂહને જીતનારા છે, જેઓ સંગને છેડનાર છે. જેઓ અતિશાંત તથા ઈદ્રિયને દમન કરનારા છે, જેઓ સદ્ધર્મ કર્મના આચરણથી મનહર છે ૪૮
તથા–
प्रबोधयन्तो भविकाम्बुजानि, सचक्रहर्ष परिपोषयन्तः। मोहान्धकारप्रसरं हरन्तो, महास्वरूपा भुवि भानुरूपाः ॥ ४५ ॥
જેઓ ભવિપ્રાણ રૂપ કમળને વિકાશ કરનારા, સાપુરૂષોના સમૂહને હર્ષનું પિષણ કરનારા, અને મોહરૂપી અંધકારના પ્રસરને હરનારા છે તેઓ આ પૃથ્વી ઉપર સૂર્ય રૂપે તેમય પુરૂષે છે. ૪૯
તેમજ
चन्द्रोपमानाः कृतसञ्चकोरप्रमोदपूरावरतारकेशाः । मेरूपमा निश्चलचित्तवृत्त्या, निराश्रयत्वादनिलोपमानाः ॥ ५० ॥
જેઓ સત્ પુરૂષ રૂપી ચકેર પક્ષીને હર્ષના સમૂહને આપનારા અને ઉત્તમ તારક સ્વામી રૂપ હોવાથી ચંદ્રની ઉપમા વાળા છે, જેઓ ચિત્તની વૃતિમાં નિશ્ચળ રહેનારા હોવાથી મેરૂપર્વતની ઉપમા વાળા છે, જેઓ કોઈ અન્યને આશ્રય લેવા વગરના હોવાથી પવનની ઉપમા વાળા છે. ૫૦
તથા– अधृष्यभावेन मृगारितुल्याः, शौण्डीयचर्याभिरिभस्वभावाः। गम्भीरभावेन पयोधितुल्याः, सर्व सहत्वेन वसुन्धरामाः ॥५१॥
જેઓ અષ્ય ભાવથી એટલે કેઈનાથી ધર્ષણ ન થવાના સ્વભાવથી સિંહના જેવા છે, જેઓ બળ ચાતુર્યથી ગજેના જેવા સ્વભાવ વાળા છે. જેઓ ગાંભીર્યપથાથી સમુદ્રની તુલ્ય છે,જેઓ સર્વને સહન કરનારા હેવાથી પૃથ્વીના જેવા છે. ૫૧ ૪૭ થી ૧૫ નરવર્મ ચરિત્રા ૧ તારક-ભવશ્વાગરને તારનારા સ્વામી રૂપ છે અને ચંદ્રપક્ષે તારકતારાઓનો સ્વામી છે.