________________
^
^
^
^/
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
દિતીય. नवापि तत्त्वानि विचारयन्तः, सिद्धान्तसिधुं हृदि धारयन्तः । उत्सर्गमार्गेऽप्यपवादमार्गे, विचारवन्तो विगतप्रमादाः ॥४३॥
જેઓ નવ તત્વને વિચાર કરનારા છે. જેઓ સિદ્ધાંતના મહાસાગ હદયમાં ધરનારા છે. જેઓ ઉત્સર્ગ તથા અપવાદ માગે વિચાર પૂર્વક વર્તનારા છે, જેઓ પ્રમાદ રહિત છે. ૪૩ વળી
ફવા . (૪૪ થી ૪૬) कुर्वन्त उच्चैविविधं तपो ये, सर्वक्रियायां बहुधा विधिज्ञाः। हृद्वाणिकायैरपि संवदन्तः, स्वाध्यायपीयूषरसं पिबन्तः ॥ ४४ ॥
જેઓ ઉચ્ચ પ્રકારે બાહ્ય અને આત્યંતર એવા બે પ્રકારના તપને કરનાર છે, જેઓ સર્વ પ્રકારની ક્રિયાની વિધિને બધા જાણનારા છે, જેઓ મન, વચન અને કાયાની સાથે સંવાદ કરનારા છે એટલે તેમના અશુભ યોગને નાશ કરનારા છે, જેઓ સ્વાધ્યાય રૂપી અમૃત રસને પીનારા છે. ૪૪
અને– श्रुत्वोपदेशं विशदं गुरूणां, भव्यः प्रबोधं सहसा लभेत । शुद्धाञ्जनं वै नयनस्य तेजच्छायामपाकृत्य व्यनक्ति वेगात् ॥ ४५ ॥
ગુરૂઓને શુદ્ધ ઉપદેશ સાંભળી ભવ્ય જીવ તત્કાળ પ્રતિબંધને પામે છે, જેમકે શુદ્ધ અંજન નેત્રની છાયા (પડળ) દૂર કરી વેગણી તેજને પ્રગટાવે છે. ૪૫ સ્થા
कष्टे त्वकष्टे समचेतसो ये, ते भैक्ष्यमास्तारयितुं समर्थाः। . गुप्तेन्द्रिया आत्मविचारदक्षा लाभेत्वलाभे समभावनाश्च ॥४६ ॥
જેઓ કણ અને અકણમાં એટલે દુઃખ અને સુખમાં સમાન ચિત્તવાળા છે, અને જેઓ લાભ અને લાભમાં સમભાવવાળા છે, જેઓ ઇદ્ધિને નિયમમાં રાખનારા અને આત્મવિચાર કરવામાં રસ છે તેઓ સુનિચર્યાને વિસ્તારવા સમર્થ છે. ૪૯ તેમજ
રૂપનાતિ (૪૭થી ૫૭) परोपकारमवणाः स्वसत्वानुरूपयत्ना यतमानचित्ताः। समस्तविध्वस्वकुकर्मयोगाः, साधुक्रियासु प्रबळप्रयोगाः ॥७॥