________________
પરિચ્છેદ
સુસાધુ અધિકા જીના પિતા રૂપ, અને મેહરૂપી અંધકારના સમૂહમાં સૂર્યરૂપ, એવા આપ સૂરિવરને નમસ્કાર છે. ૩૭-૩૮
સુકૃત-પુણ્યની ગર્જના કેવી હોય છે? अन्यत्र देवे विगतस्वरूपा, श्रीवीतरागे कृततत्वरूपा । विनिश्चिता या हृदि देवबुद्धिर्या जायते सा सुकृतस्य गर्जा ॥ ३९ ॥
બીજા દેવના સ્વરૂપ વગરની અને શ્રીવીતરાગ ભગવાનમાં જ તત્વરૂપ કરનારી જે નિશ્ચયવાળી હદયમાં દેવ બુદ્ધિ ઉત્પન્ન થાય, તે સુકૃત–પુણ્યની ગર્જના કહેવાય છે. ૩૯
સાધુ પુરૂષના આચાર, षड्भेदयुक्तं व्रतमाचरन्तः, षड्जीवकायान् परिपालयन्तः । अकल्पमाहारमनाहरन्तो, नैवाददाना गृहभाजनानि ॥ ४० ॥ .
જેઓ છ ભેદ વાળા વ્રતને આચરનારા છે, જેઓ શકાય છનું પાલન કરનારા છે, જેઓ અકલ્પનીય આહારને લેતા નથી, જેઓ ગૃહસ્થના ભપકરણને પરિગ્રહ રાખતા નથી. ૪૦
અને વળી– વચમાસંવિમુષ્કિાના મેરે નિવઘા = = સપાના
आजन्मतः स्नानमनाचरन्तः, स्वदेहशोभा परिवर्जयन्तः ॥४१॥ .. જેઓ પલંગ તથા ઉત્તમ આસનને છેડનારા છે, જેઓ ગૃહસ્થના ઘરમાં બેઠક રાખતા નથી, જેઓ જન્મથીજ (દીક્ષા લીધા પછી સર્વથા) નાન કરતા નથી, જેઓ પિતાના દેહની શોભા કરતા નથી. ૪૧ તથા--
अत्युग्ररूपं यतिपालनीयमाचारमष्टादशधा दधानाः ।
त्रिगुप्तिगुप्ताः समितीचपञ्च, प्रपञ्चयन्तश्चतुरावधानाः ॥४२॥ જેઓ અતિ ઉગ્ર અને યતિઓને પાળવા યોગ્ય એવા અઢાર પ્રકારના આચારને આચરનારા છે જેમાં ત્રણ ગુપ્તિ તથા પાંચ સમિતિને ધારનાર છે જેમાં સદા ચતુર પણે સાવધાન રહેનારા છે. ૪ર
તેમજ–