________________
ધર્મ કૌશલ્ય
[ s*]
હોય તો ચેાગ્ય પાત્રને તેના વિભાગ આપવા, લાયકને તેના ભાગી બનાવવે.
ભાષી અધ્યાત્મની વાત કરનારા અધ્યાત્મી છે એમ હમેશા ધારી લેવું નહિ, એમાં દંભ અને માયા ઘણી વાર કામ કરે છે. તેકેટલીક વાર તા માણસ આત્મવચના કરી પેાતાની જાતને પણ નાતરે છે અને ઘણી વાર પોતે અધ્યાસી છે એમ માનવાને લલચાઇ જાય છે. આવી આત્મવચનાથી બચી જવા જેવું છે. - એમ કહે સાધ્યું નહીં માનું, એક હીં વાત છે મેટી ' એમ શ્રી આન ધનજી મહારાજ કહે છે એ વાતમાં ધણું રહસ્ય છે. સાથે અધ્યાત્મ અશકય છે, અપરંપાર છે, અગમ્ય છે એમ પણ માનવું નહિ, બાકી “ એ કહી વાત છે મેટી ' . એ તા સાચી જ વાત છે. અને છતાં એ મેઢી વાતમાં જ વનના સાથે રસ છે. સંસારયાત્રાની સફળતા છે, સાધ્ય સન્મુખ પ્રયાણુ છે અને સમતા રસનાં ચાળાં છે. જ્યારે ધનવાનોના ઢગલા કે રાજાનાં રાજ્ય તરફ સમાનભાવ આવે, જ્યારે પરિગ્રહ પર ઉદાસીનતા આવે, જ્યારે વિષયકષાય તરફ અંદરની અરુચિ થાય, જ્યારે વ્યવહાર તરફ ઉદાસીનતા થાય, જ્યારે સામાના વાંક કે ગુન્હો જોવાને બદલે તેની સાંસારિક શા તરફ ઉપેક્ષા થાય, જ્યારે ચાલુ વ્યવહાર તરફ ઉદાસીનતા થાય, જ્યારે પાતાને નુકસાન થાય ત્યારે પણ સમભાવ રહે અને જ્યારે નિજાનંદની મસ્તી જાગતી રહે ત્યારે અધ્યાત્મ શાસ્ત્રના સુખના આસ્વાદ આવે છે અને પછી તે આખું દૃષ્ટિબિન્દુ જ પલટાઇ જાય છે, પછી સામે જોવાને બદલે અંદર જોવાની રીત આવડી જાય છે અને આખા સસારવિસ્તારના પ્રપંચ સમજાતા જાય છે, પરભાવની પરિસ્થિતિ ઓળખાય છે અને પછી જે મેાજ આવે છે તે લખવાના
નથી, બતાવવાનાં ચિહ્નો નથી, સમવવાનાં પ્રસંગો નથી, પણ મ
આંતર રાજ્યના વિલાસા છે, માજી હાય.
તે
એટલે એ