________________
શ્રીયુત જગજીવનદાસ ફૂલને
જીવન પરિચય દીર્ધ ગવેષણા, ઊડું તત્વચિંતન, આપમેળે આગળ વધવાનું નિશ્ચય બળ, સહદયતા, સાદાઈ અને ધાર્મિક ભાવનાથી પિતાની જીવનને ધન્ય બનાવી ગયેલ શેઠ જગજીવનદાસ ફૂલચંદ સાત ભાવનગર શહેરના એક આગેવાન વેપારી હતા અને સંધના એક અગ્રગણ્ય ગૃહસ્થ હતા. * તેઓશ્રીને જન્મ સં. ૧૯૦૪ માં ભાવનગર મુકામે વિસાશ્રીમાળી જ્ઞાતિના આગેવાન ગૃહસ્થ શેઠ ફૂલચંદ ત્રિકમને ત્યાં થયે હતે.
જરૂરી અભ્યાસ કરી તેઓશ્રી વ્યાપાર-વ્યવસાયમાં જોડાયા ત્યારે સંયોગે સામાન્ય હતા, પરંતુ સાહસવૃત્તિ અને કાર્યકશળતાથી તેઓશ્રી ધીમે ધીમે આગળ વધ્યા અને આપબળે તેઓશ્રીએ સારા પ્રમાણમાં લક્ષ્મી પ્રાપ્ત કરી, અને એક પ્રતિષ્ઠિત વેપારી તરીકેની સુવાસ સૌરાષ્ટ્રભરમાં ફેલાવી.
તેમના વ્યાપાર-વ્યવસાયમાં એક ખાસ વિશિષ્ટતા એ હતી કે તેઓ પોતાની દુકાનના પરિવાર તરફ હમેશા વાત્સલાભરી મીઠી નજર રાખતા, અને પિતાના કુટુંબના સ્વજનોની જેમ સિને પિતાના