________________
ધર્મ કૌશલ્ય
કસેટી કે અગ્નિપરીક્ષા કરે; પણ એ ત્રણ કાળમાં એક સરખે દેખાશે અને એના હૃદયમાં ઝેર, વેર, દાગ્રહ કે દિધાભાવ કદી જેવામાં, જાણવામાં કે કલ્પવામાં આવશે નહિ. એને કઈ કાપી નાખે, કોઈ એને પારાવાર નુકસાન કરે કે કોઈ એની નિંદા કરે તે પણ એનાં વર્તન, ભાષણ કે વિચારમાં નરી એકરૂપતા દેખાશે. એને ટૅગ ન હય, એને દેખાવ ન હય, એને ગેટાળા ન રહય, એના બિલોરી પારદર્શક મનમાં કદર્થના, હીનતા, દીનતા કે આશાભાવ ન હય, એને મનમાં સારું લાગે તેને ઉચ્ચાર કરવામાં સંકોચ ન હોય, અને એની લેવડદેવડ, વ્યવહાર કે ભાષામાં કદી એવો ભાવ ન જ આવે, કદી ઉપરથી એક અને અંદરથી અન્ય એ દિધાભાવ ન આવે અને એ ત્રણ કાળમાં એક સરખે સીધે સરળ નિરાબરી અને સત્યશીલ રહે. આવા બીજા પ્રકારના પુરુષને સાધુનું નામ શોભે, એ ખરે સજ્જન કહેવાય, એ સંત તરીકે જીવે અને વગર બેલે પણ પિતાનાં વર્તનથી જગતને ઉપદેશ આપે, દાખલો પૂરો પાડે અને અનુકરણીય બને. આવા સંતપુરુષોથી દુનિયા શોભે છે, આવા મહાન આત્માથી જગત રહેવા લાયક બને છે, આવા પુરુષો ખરા ધર્મ છે. બાકી તે અનેક આવ્યા અને ઘણખરા તણાઈ ગયા તેનાં નામનિશાન કે એધાણ રહ્યાં નથી.
-
यथा चित्तं तथा वाचो, यथा वाचस्तथा क्रिया। : જિતે વારિ બિચાચાં , સાપૂનામેવાસપતી II
કુમારપાળે બધે