________________
ધર્મ કૌશલ્ય
(૮)
જ્ઞાનનું ફળ ત્યાગભાવ સ્વીકાર છે.
માત્ર ‘ જાણુનુ ” એટલે વસ્તુને આળખવી, એક ગાયને જાણવા માટે એનાં રમ, શીંગડાં, પૂછડું વગેરે જાણવાં જોઇએ અને અમુક આકાર ધારણ કરે તે ગાય કહેવાય. આવા જ્ઞાનમાં પણ ઘણી જાત અને ભાત હોય છે. કાઇનું જ્ઞાન પૃથક્કરણુપ્રાધાન્ય હેાય છે, કાનુ સમુચ્ચય પ્રાધાન્ય હોય છે, ક્રાઇનું લાગણીપ્રધાન હોય છે અને કાનુ આંતરલક્ષ્યવેધી હાય છે. એ ઉપરાંત કાને માત્ર વિષય જાણવા પૂરતુ જ જ્ઞાન હોય છે, કાને એ ગળે ઊતરેલ જ્ઞાન હૈાય છે અને કાઇને તેણે પચાવેલ જ્ઞાન હૈાય છે.
[ ૧૫ ]
માત્ર વિષયપ્રતિભાસ જ્ઞાન હોય તે તેનાથી વસ્તુ મેળખાય છે, ઑકસીજન, હાઇડ્રોજન વગેરે સમજાય છે, પણ એની અસર અંદર કાંઇ થતી નથી. જે જ્ઞાનને પરિણામે માણસ સરસ વાતા કરી શકે, સુંદરે ભાષણ કરી શકે, વસ્તુસ્વરૂપ અન્યને જણાવી શકે તેની અસર જો તેના હૃદયમાં થઇ ન હોય, માત્ર વિઘ્ન કે વિલાસ પૂરતુ જ્ઞાનમાત્ર હાય, સભારંજન કે પરરજન સુધી જ એની હદ ગયેલી હોય તે। તે જ્ઞાન વિષયપ્રતિભાસની કાટિમાં આવે છે. બાકી સ્વપરતું માત્ર જ્ઞાન થાય, પણ તોગ્ય વૃત્તિ ન થાય તે જ્ઞાન આત્મપરિણતિમત્ જ્ઞાન કહેવાય છે. માણુસ જેવું જાણે તેવી જે જ્ઞાનચી તઘોગ્ય સુપ્રત્તિ કરે, વિપરીત કાથી નિવૃત્તિ કરે અને સાધ્યને માર્ગે ચાલે, તે જ્ઞાનને તત્ત્વસંવેદન નાન કહેવામાં આવે છે.
>
આવી રીતે જ્ઞાનના અનેક પ્રકાર થાય છે. ખરું સવેદન જ્ઞાન છે. એમાં જ્ઞાનનું સવેદન થાય છે,
નાનો થયા પ્રમાણે