________________
[e]
(૮)
કથા અને સેતુ દેખાવ અને સાચે વચ્ચે વિવેક રાખવે
એ મુરલ છે, છતાં ખૂબ લાભકાષ્ઠ છે.
દેખાવ કરવો જુદો અને વસ્તુતઃ વાત જુદી હોય એવું અનેક માણસેના સંબંધમાં બનતું જોવામાં આવે છે. એ વાત ખરેખર સમજવા ગ્ય છે અને જીવવા યોગ્ય છે. જેઓ પીતળ અને સોનાને તફાવત જાણતા નથી તેને આ વાતમાં બહુ સ્ત્ર નહિ પડે એ સમજાય તેવી વાત છે, પણ આપણે તો પિત્તળનું કામ નથી, સેનાને ઓળખી કાઢવા માટે જે શકિત જોઈએ તેને ખરેખર ઉપયોગ કરવા એમ છે અને તેમાં જે પાછા પડે છે તે આખરે તો પસ્તાય છે પણ તે પસ્તા દરને અને મોડે હોય છે એમ આપણને લાગ્યા વગર રહેતું નથી. બાકી તે આ જીવન કેટલું છે તે પર વિચાર કરવામાં આવે તે છાતી બેસી જાય તેવી વાત છે, એને સમજવાનો પ્રયત્ન કરીને ખાલી દેખાવ ખાતર આપણું વર્તન થતું હોય તે નિષ્ણજન છે અને તેટલા માટે નિરુપયોગી છે એમ વર્તન ઉપરથી જણાઈ આવે છે આ વાત સારી રીતે સમજવા ચ છે. અને ખોટા દેખાવ કરવાને નહિ જ એમ નિશ્ચય થઈ જાય છે. આ વાત જિંદગીના પ્રશ્નને નિર્ણય કરે છે એ નિર્વિવાદ હકીકત છે અને એમાં કઈ વાતને વિસંવાદ નથી. આપણને તેટલા માટે કોઈ જાતને વિસંવાદ નથી એવો નિર્ણય કરવાની જરૂરિઆત ચોક્કસપણે જણાઈ આવે છે અને તેના સમર્થનમાં આ સૂત્ર બન્યું હોય તેમ લાગે છે. આપણે તે બરાબર સમજવા-જવવા માટે પ્રયત્ન કરીએ. ઘણી -વાર માણસ દેખાવ ઉપર મહીં પડે છે અને હેરાન થાય છે, પણ