________________
[+]
ધ કૌશલ્ય
આ આત્મચિંતવનની આખી રીત અતિ ઉપયેગી છે. એમાં માણુસને પેાતાની શક્તિનુ ભાન થાય છે અને સાથે મર્યાદાઆના પણ ખ્યાલ આવે છે. ધેારણ વગરના ઉપરછલ્લુ કામ કરનારા માણસા કાઇ કાર કરી જતા દેખાય તે તે અકસ્માત સમજવા. સમજી માણસ સામે જોવાને ખલે પગ તરફ જુએ છે, સામાને ખા કરવાને બન્ને પોતાની સમજણ કે ગણતરીમાં ક્યાં સ્ખલના થઇ તેની આંકણી કરે છે. એમ કરનાર કદી માર ખાતા નથી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવંને વિચારનાર, પોતાને ખરાબર પીછાણુના અને દરેક નાના મોટા બનાવમાં રહેલ રહસ્ય તારવનાર આખરે ફાવે છે, એની પ્રગતિ થાય છે અને એ સાધ્ય સન્મુખ કૂચ કરે છે. જે વ્યાપારમાં શેાડી ખેાટે સરવાળે વધારે આવક થાય તેવા વેપાર તે કરે, ચેાડી ગેટ તા દરેક વ્યાપારમાં થાય જ છે એ વાત તે સ્વીકારે અને એકદરે થતા લાભ તરફ નજર રાખે.
આત્મચિંતવન, સ્વપરીક્ષા, લાભાલાભની ગણતરી અને વિકારાનુ તારતમ્ય સમજનાર અંતે આગળ વધે છે અને છેવટે એનુ જીવનસાધ્ય સફળ થાય છે. પોતેકાણુ છે? પે:તાની શક્તિ કેટલી છે ? પોતાની સહાયક વ્યક્તિગ્મા અને ચુણા કેવા છે અને પોતે કયા પ્રદેશમાં અને કયા કાળમાં છે તે ઊંડા ઊતરી વિચારનારે અંતે ફાવે છે. ધર્મકુશળ માણસની એ સસ'મત રીત હોય છે.
को देशः कानि मित्राणि, कः कालः कौ व्ययागमौ ? | कश्चाहं का च मे शक्तिरिति चिन्त्यं मुहुर्मुहुः ||
( સુભાષિત )