SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કૈશલ્ય [૧૭] સરિતા છે એટલે વખતની પસંદગી કરવામાં આવે અને આક્ષેપક શૈલી મૂકી દેવામાં આવે તે ધર્માખ્યાનની જરૂર સારી અસર થાય. આની સાથે સત્યને લેવામાં આવ્યું છે અને બતાવ્યું છે કે ધમાંખ્યાનને વખત પસંદ કરે ઘટે અને તે લબ લબ ન હોવું ઘટે તેમ સત્યને પણ વખત હવે ઘટે અને તે ધમાધમિયું અથવા અવાજ કરનારું ન હોવું ઘટે. આ બાબતમાં બેદરકાર રહેવાથી વાત મારી જાય છે અને સત્યને નુકસાન પહોંચે છે. એટલે સાચી વાત કહેવી હોય તો તેને અવસર બરાબર પસંદ કરવો ઘટે અને ભાષા મધુરી હોવી ઘટે. આ બંને બાબતમાં જેઓ બેદરકાર રહે છે. તેઓ સત્યને પણ ધમાંખ્યાનની જેમ ફાંસીએ ચઢાવે છે અને વાત એટલે સુધી વધી જાય છે કે વાત મારી જાય છે અને સત્ય પણું અસત્યનું બીજ થઇ જાય છે. અથવા ટૂંકમાં કહેતા વાત પોતે સારી જાય છે. એટલા માટે સાચી વાતને કહેવાનો પ્રસંગ શોધવાં જે છે અને તેને પણ મધુર ભાષાથી જ્યારે અલ કૃત કરવામાં આવેલ હોય ત્યારે તે જામે છે અને ધારી અસર ઉપજાવે છે. કવખતે તે પણુ શોભતું નથી. ધમાં માણસ આ રીતે ધમખ્યાનને વખત પસંદ કરે અને તે પણ મધુરી ભાષામાં હોવો જોઈએ, એ પૂસ્તી ચીવનું પરિણામ છે. ધર્માખ્યાન અને સત્યને આ રીતે વખતસરની અને મધુરી ભાષામાં જોડવાની વાત ખૂબ વિચારણુ ભાગે છે. Nothing has wrought more prejudice to religion or brought more disparagement upon truth than boisterous and unreasonable zeal. ---Bazrow
SR No.023349
Book TitleDharm Kaushalya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Atmanand Sabha
Publication Year1959
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy