________________
ધર્મ કૌશલ્ય [ ૧૬૩]
(૭૫) પ્રેમાળ શબ્દો, સહાનુભૂતિપૂર્વકનું ધ્યાન અને માણસની કોમળતા પર આઘાત કરે તેવા પ્રસંગે સામે સાવધાનીઆમાં પાઈને ખરી નથી, પણ એનાં મૂલ્ય અણમોલ છે,
જીભને મીઠી રાખવામાં પાછો ખરય નથી. સારવાળી જી ગમે તેવા માણસને વશ કરે છે. વેપાર કરે તે ચીની સાકરનો જ કર, એળિયાને વેપાર તે ગમાર કે અક્કલહીણુ માણસે કરે. અને અહીં રહીને કેટલું રહેવું છે ? એમાં વળી કડવી જીભ વાપરીને વેર વસાવવાં બેજે પણ ખરા ? અને મીઠું બોલવામાં જાય શું ? એકી
એક સ્ત્રીને “બા” કે “મા” કહી શકાય અને બાપની બેરી પણ કહી શિકાય અને એ વાત ખોટી નથી, પોતાની સગી મા તે પોતાના સગા બાપની બેરી થાય જ. પણ બાને બાપની બૈરી કહે ત્યારે બન્ને પડે કે એમ બોલવામાં તથાંશ હોવા છતાં વિવેક નથી, વ્યવહાર નથી, મર્યાદા નથી, આવડત નથી, માનસુવિધાને અભ્યાસ નથી, એટલે સત્ય બોલવું જેટલું જરૂરી છે, તેટલું જ ક્યિ બોલવું જરૂરી છે. દુનિયાદારીના કામમાં પ્રેમાળ શબ્દો બોલનાર કામ કાઢી લે છે, સામાને પિતાને બનાવી શકે છે અને પિતાને માટે સારો મત જપને કરી શકે છે અને પ્રેમાળ સાબ્દ બોલવામાં તસ્દી નથી, તકલીફ નથી, થયાસ નથી, પાઈને ખરચ નથી અને ગોઠવણ કરવી પડતી નથી. એનાં મૂલ્ય અમૂલ્ય છે અને જીવનપંથને સરળ કરનાર અનુપમ માત્રા છે.
અને બેલતાં ચાલતાં કે વાત કરતાં સામા ઉપર પૂરતું ધ્યાન છે, તેની વાત ઉપરે સહાનુભૂતિ છે, તેની માંગણું માટે બનતું કરવાની તમન્ના છે અને બનતું કરી છૂટવાની પોતાની ફરજ છે, એમ બતાવવું અને સામાના મન પર ઠસાવવું. એ બાપડે લું ગેખી