________________
t૧૬ ].
ધર્મ કૌશલ્ય
અથવા અથવા બીજા કાળને કી મા કે વસીયતનામાવત
સુધારા તરફ અણગમો બતાવનાર સંતાનની અસર નીચે છે એમ આપણી તારવણું થઈ.
તેવી જ રીતે સંતાનને સખાવત અને ધીરજ ગમતા નથી. સખાવત એટલે બીજાને લાભ થાય તેવું કામ અને ધીરજ તે શાંતિ, આત્માને પિતાને લાભ કરનાર કામ, આવું પરને અને સ્વર્ગે લાભ કરનાર કામ સખાવત અને ધીરજનું છે, તેને કાંઈ ગમતું નથી. એ સખાવતી કામ તરફ તથા ધીરજ તરફ પિતાની નાપસંદગી બતાવે છે. સેતાનને એ સખાવતી કામો સામે વિરોધ છે, અને સખાવતરૂપે કરેલ ધર્મદે અને તે માટે કરેલ ટ્રસ્ટડીડ કે વસીયતનામું ગમતાં નથી અને તે “ધીરજના ફળને કદી મીઠાં” માને નથી. તે રીતે સખાવત અથવા ધીરજથી જે વિરુદ્ધ છે તે સેતાનની અસર તળે અથવા સેતાની પુરુષ છે એમ સમજવું. સંતાનને સુધારાનું કોઈ કામ ગમતું નથી તેમજ સખાવતના કામ તરફ તે અણગમે બતાવે છે, એટલે સારા કામ એને ગમતાં નથી અને ખરાબ કામને એ પસંદ કરનાર છે એ નિષ્કર્ષ નીકળી આવે છે. આમાં ધર્મપ્રિય મનુષ્ય સંતને અનુસરવે કે તેના વિરોધી સેતાનને અનુસરવો તે વિચાર કરીને જોવા ગ છેઅમારી સલાહ તે એ છે કે સંતપુરુષને અનુસરાય તેટલું અનુસરે, તેને ગમે તે કરે અને તે દ્વારા તમારી ધર્મપ્રિયતા બતાવી આપો. તમને સેતાન ધર્મિષ્ટ બનાવી ન શકે એ તો તમે જાણે છે, તે પછી તમારી ગણુના અધમપ્રિયમાં થશે અને તમને સંતાનને અનુસરનાર ગણવામાં આવશે, તમે એવું ન જ ઇચછે. ધર્મ પ્રિયંતા સંતને અનુસરવામાં છે.
The devil loves nothing better than the intolerance of reforms and dreads nothing so much as their charity and patience J. R. Lowecll