________________
[ ૫૯ ]
ધર્મ કૌશલ્ય
તેને આ ગ્રંથકાર કહે છે કે તમારી આત્માની પ્રગતિ પશુ આ દુ:ખ સહન કરવાની તમારી ટેવ પર આધાર રાખે છે, માટે તમારે તમારા આત્માને ઓળખવેા અને તેની પ્રગતિ રુધાય તેવુ કામ કરવુ નહિ. અને દુઃખ સહન કરવું એ તા આત્મિક ધર્મ છે. અને તે તમે સારી રીતે જાણેા છે. તેથી આત્મવિકાસ માટે પશુ તુમારે દુઃખ સહન કરવું જોઇએ. એમાં ફાઇ પ્રકારને વિસંવાદ નથી, તેથી આત્મવિકાસને સાધ્ય ગણા અને જે રીતે તમારું' વસ તમારા આત્માને લાભકારી જણાતુ હોય તે આદરા, દુ:ખતે સમતાથી સહન કરવું એ આત્મવિકાસની એક ચીજ છે, જરૂરી છે અને તમારા આત્મવિકાસને લાભ કરનારી ખામત છે, માટે તેને તમે આદરા અને જૂઠી આળપપાળ છોડી દો, અને નાતી માટી ખાલતમાં કકળાટ ન કરા, દુ:ખ સહન કરતી વખતે તે આકરું લાગે છે, પણ આત્મવિકાસને અંગે તે જરૂરી છે અને તમને તે સુખ અને દુ:ખ અન્તુને અનુભવ છે. પણ તમારું હિત દુ:ખતે પક્ષ કરવામાં જ છે એમ આ ગ્રંથકાર કહે છે અને તમે તેને સમજવા પ્રયત્ન કરો છે. એ તમારું લક્ષ્ય છે અને તેને સમુને અનુસરે તેમાં તમારુ' ભૂષણ છે. ધી માલુસ દુ:ખથી ગભરાય નહિ, તેમજ નાસી છૂટવાતે પ્રાત્ન કરે નહિ, એ યંત્ન નકામેા હાય. તેને લાભ ન જ કરે. માટે જે આવી પડે તેને સહન કરવુ તેમાં જ તમારી ભવ્યતા છે. એમ કરવાથી તમને દુ:ખની માત્રા લાગશે નહિ અને તમે દુ:ખને પણ સુખ તરીકે ભગવી શકશા, માટે કેડ ખાંધે અને આવી પડે તેને સહન કરવા તૈયાર થાએ. અતે તમારા વિષય છે એ ખાતરીથી માનજો.
Pain is the great teacher of mankind. Beneath it souls develop.