________________
ધર્મ કૌશલ્ય [૧૪] હતું, પણ પછી તે હાથ છૂટી.કે હે છૂટી બુલા થઈ જાય છે અને બોલી કે કાર્યનાં સારાં માઠાં તાત્કાળિક કે દીર્ધકાલીન સર્વે પરિણામે ભેગવે જ છૂટકો થાય છે. છે. ચાલુ પ્રવાહમાં પડેલા દુન્યવી માણસો તે ઘણુંખરા આ રીતે તડ ને ફડને હિસાબ રાખે છે, પાછળથી ધક્કો લાગે એટલે એમની ગાડી ચાલે છે અને ચાલ્યા પછી અટકતી નથી. પણ જેઓને લાંબો હિસાબ લે દેવ છે, જે પ્રત્યેક વિચાર, વચન અને ક્રિયાની દીધી કાળ સુધી ચાલતી અસર સમજનાર છે, જે પ્રત્યેક કાર્યના જવાબ આપવાં પડશે એમ જાણે છે, તેનાં પ્રત્યેક વિચાર, વચન અને કાર્યની પાછળ લાંબી ગણતરી અને એક હિસાબ હોય છે અને એ કાર્યની સામાજિક અને વૈયક્તિક અસરનાં આંકડા મૂકી પ્રવૃત્તિ કરે છે અને કામ હાથ ધરતાં પહેલાં સાત ગરણે ગળીને ચોખવટ કરવાની પિતાની ફરજ સમજે છે.
આવેશમાં આવીને કોઈ કામ કરી નાખવું કે મુખથી બોલી નાખવું એ સહેલી વાત છે, અને દુનિયાનાં ઘણુંખરાં કામે એ જ ધોરણે થાય છે. પણ માણસ બેસે છે કે લખે છે કે વિચારે છે, ત્યારે એને ખ્યાલ રહેતો નથી કે એનાં પ્રત્યેક કાર્ય, વચન કે વિચારની એની ઉપર સારીમાઠી, સાધારણ કે સ્થાયી અસર થયા વગર રહેતી નથી. આવા પ્રકારને વિચાર કરીને તે કાર્ય, વચન કે વિચારની શી અસર થશે તેની ગણતરી ગણુને જે મૌખિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિ કરે છે તે સાચે ધર્મપ્રિય માણસ ગણાય છે, તેને પિતાની જવાબદારીને પૂરે ખ્યાલ હોય છે, અને તે જાણતા હોય છે કે વચનવિષાર કર્યા પિતાનાં વિકાસ ઉપર ચક્કસ અસર જરૂર મૂકી જાય છે. એને મન નાનકડું વાકય પણ શિરસાટેની વાત હોય છે અને