________________
ધર્મ કૌશલ્ય
( ૬૪ )
ખમવુ' અને ખમાવવું મુશ્કેલ છે, પણ હિતકારક છે.
ચાલતાં કોઈએ ગાળ દીધી, હલકા શબ્દ વાપર્યો કે માથા પર પાણી નાંખ્યુ, તે આપણા મિજાજ જશે. નાખનાર કે મેલનાર અખૂચક છે તે જોયા કે તપાસ્યા વિના મુખમાંથી હલકા શબ્દ કે ગાળ નીકળી જશે ! ધનનેા નાશ થાય, વેપારમાં નુકસાન જાય કે પાસા ઊલટા પડે ત્યારે પાતાની બિનઆવડત, ધૃષ્ટતા કે ગણતરીની ક્ષુદ્રતાને વિચાર ન કરતાં સામાને જવાબદાર કે ોખમદાર ગણી ગમે તેવુ એલફેલ ખેલી જવાય છે અને કઈક વાર તેા પાડાને વાંકે પખાલીને ડામ દેવા જેટલી હદે પણુ માણુસ ચાયા જાય છે.
[ ૧૪૦ ]
રાખે, મન પર દીનતા કે પેાતાની પ્રત્યક્ષ વાંક હાય તે
પણ દૈવી પ્રકૃતિવાળા મનુષ્ય તે વખતે શાંતિ કાબૂ રાખે, વચન પર સંયમ રાખે, સામાની અલ્પજ્ઞતા વિચારી ગળચવા ગળી જાય, સામાને પણ તેની તરફ ધ્યાની દૃષ્ટિ ફેંકે અને સમતા રાખે, ગમે તેવા અપ માનને પણ ખમી જાય તે ભારે ખેલદિલી, ખૂબ વિચારઉદારતા અને વિશિષ્ટ સાજન્ય દાખવે છે. જેને અન્યની લાગણીના ખ્યાલ હોય તે તો ખૂબ શાંતિ રાખે છે, સામાને એમ શા માટે કરવુ પડયું ? તેની -એદરકારી કે ધૃષ્ટતા હતી તે વિચારે અને અપમાનને કે અગવડને ખમી ખાય એવી ખેલદિલી કે વિશાળતા બહુ ઉમદા ખમીર બતાવે છે, જાત
પરને ભારે કામૂ બતાવે છે અને પોતાની જાતને વિસ્મરણ કરી દેવાની દૈવી સંપત્તિ એણે હસ્તગત કરી છે એમ દેખાડી આપે છે,
અને પોતાથી એક નાના સરખા ગુન્હા કે નાનકડી ભૂલ થઈ