________________
[૧૨૪ ]
(૫૬) મકર-કઠીને ખમી ખાવી એ મુશ્કેલ છતાં હિતકારી વાત છે,
" કોઈ ઠેકડી કરે, ઠઠ્ઠા ઉડાવે, ટીકા કરી ચાળા પાડે, નાક ઊંચું કરી કે બીજી કોઈ પણ રીતે તિરસ્કાર બતાવે; માર્મિક વચન બેલે, ટેળ કરે, મહેણું ટેણું આપી આપણે ભાગે જીભને મેલ ઉતારે, પોતાની મેટાઈ બતાવવા હાંસી કરે, તિરસ્કાર બતાવવા ઉપહાસનાં વચન બેલે–આ સર્વ મશ્કરી,ઠેકડી કે ઠઠ્ઠાની કક્ષામાં આવે. " માણસ નાને મટે, ગરીબ તવંગર, કીડીને ખાધેલો કે મોટર માં ફરનારો હેય, એના ઘર આગળ સેંકડોની આવજા હોય કે એ પોતે પારકે ઘેર ધક્કા ખાતે હાય-ગમે તે માણસ હોય તેને સ્વમાન જેવી બીજી ચીજ ઓછેવત્તે અંશે જરૂર હોય છે. ગરીબના માથામાં પણ આંગળી ખૂંચતી નથી અને જાહેર તિરસ્કાર, અપમાન કે બદનક્ષી ખમી ખાવાની તેવડ ભાગ્યે જ કઈમાં હેય છે. “એ માટે હેય તે એના ઘરનો !' એ વલણ સાધારણ રીતે સાર્વત્રિક હોય છે. એકાંતમાં એકાદ ધેલ ખાવાની ટેવડવાળા પણ જાહેરમાં પિતાની
તને ઉતારી પાડવા કેઈ સાચો ખેટ ક્ષત કરે તે તુરત સામે પાટલે બેસી જાય છે અને આવી હલકી અઝરી સહન કરવી એ તેટલા માટે બહુ મુશ્કેલ બાબત છે, પણ જે ખરા ધર્મપ્રિય માણસ હેાય છે તે મશ્કરી કે હાસ્યને પણ ખમી ખાય છે. એનામાં એટલી અદ્ભુત શાંતિ હેાય છે કે એને પિતાને મનમાં જરા પણ દુઃખ લાગતું નથી, ક્રોધની સામે ક્રોધ કરવાનું એને ગમતું નથી અને તાપ, કે ઉગ્રતાને સામને ફરવા એને ઉચિત લાગતું નથી.
એને મશ્કરી કરનારની દયા આવે છે, એને ઠઠ્ઠા કરનાર તરફ શાંતિ રાખવાની સમજણ આવે છે, અને એ સામાની લઘુતા દીનતા