________________
ધર્મ કૌશલ્ય
(૫૫)
સ્ખલનાના સ્વીકાર કરવા મુશ્કેલ છતાં હિતકારી છે.
માણુસ પતા હોય તેને પૂછીએ કે પ્રેમ ભાઈ! સૂઈ ગયા ?” તેના જવાબમાં તે કહેશે કે–ના હૈ! ખરાખર જાણું છું. આવા ઊંધતા માણસ પાસે સાચા જવા" મેળવવા જેટ્લા મુશ્કેલ છે તેટલું જ ભૂલને સ્વીકાર કરાવવા કે કરવા મુશ્કેલ છે, માણસમાં અભિમાન એવી વસ્તુ છે કે એને પેાતાની ભૂલ જણાય, છતાં એને સ્વીકાર કરેવામાં સકાય થશે, એ બહાનાં કાઢશે, બીજા પર આળ લગાવશે, પણુ સરળતાથી પોતાને વાંક કે ગુન્હો એ કબૂલ કરશે નહિ. પોતાના વાંક કે વાંસા માણુસ જોઇ શકતા નથી, તેનું કારણું તેના ઊંધા ચશ્મા અને સરળતાના અભાવ જ હાય છે.
[૨૨]
અને મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. જાણતાં અજાણતાં એ અનેક ભૂલે કરી બેસે છે અને પછી એને ભૂલ બતાવવામાં આવે ત્યારે કદાચ એ સમજી જાય, તા પણ એ ભેાળા ભાવે કે સરળ સ્વભાવે પોતાની ભૂલને સ્વીકાર નહિ કરે. અને આડાંઅવળાં અનેક બચાવે કરશે, એ બીજા પર આરોપ મૂકવા લલચાઈ જશે, પણ સરળપણે પોતાની ભૂલ થઇ ગઇ છે એ વાત કમૂલ નહિ કરે. એ સામના કરવા કે ખીજાતે સડાવવા મંડી જશે, પણ પેાતાની ભૂલ થઈ ગઈ છે એમ કહેતાં એનું નવનેજા પાણી ઊતરી જશે, કારણ કે ભૂલને સ્વીકાર કરવામાં એ પોતાના ગૌરવનેા ધાત ગણે છે, પોતાના સ્વમાનની કલ્પનાના હ્રાસ થતા દેખે છે અને કસુરના સ્વીકારમાં એ અપતા માની બેઠેલ છે.
અને ધ દૃષ્ટિએ જોતાં પ્રતિક્રમણ એટલે દિવસરાત, પક્ષ, ચાતુમાસ કે વર્ષની સ્ખલનાઓને સભારી તેના સ્વીકાર અને ભવિષ્યમાં તે