________________
[ ૧૧૨ ]
ધર્મ કૌશલ્ય
પડે એ જુદી વાત છે, એને ધણી બાબતો પર આધાર રાખવા પડે છે, પણ હું તમને એક નાનકડા મંત્ર આપું, ટૂંકામાં ધર્મના સાર ખતાવી આપું અને તમે એ સૂત્રને અનુસરશેાતા તમે સાચા ધને બરાબર અનુસરશેા, તમે ખરા ધર્માં થશે અને તમારું જીવન સફળ થશે, તમારા ફૅરી મૂલ્યવાન ખનશે અને તમારું સાષ્ય તરફ પ્રયાણુ ખરાબર થશે.
તમને દુનિયાદારીમાં, વ્યવહારમાં, વર્તનમાં, અન્ય સાથેની લેવડદેવડમાં, ખાલીચાલીમાં અને હરવા ફરવામાં કેટલીક વાત ઠીક લાગે છે, સારી લાગે છે, રુચિકર જણાય છે, સુયેાગ્ય લાગે છે અને કેટલીક ખાખતા ધૃણુા કરાવનારી માલિશ, તુચ્છ, અધમ, અયેાગ્ય લાગે છે, પ્રથમની ખાખતાને આપણે અનુકૂળ ગણીએ છીએ, બીજી ખાખાને પ્રતિકૂળ ગણીએ છીએ. આ હકીકત આપણા દરરાજના અનુભવની છે, આપણી સાથે વણાઈ ગયેલી છે, આપણી સાથે એકમેક થઇ ગયેલી છે. કાઈ સભ્યતાથી ખેલે તે ગમે, ગાળાગાળી કરે તે ન ગમે, સાચું ખેલે તે ઠીક લાગે, અસત્ય મેલે તે અઠીક લાગે, કાષ્ટ નિંાચુગલી કરે તે ન ગમે, પ્રશંસા પ્રેમ કરે તે ગમે, એટલે તમે સારું' નર્સો જાણેા છે, અનુકૂળ પ્રતિકૂળને એળખા છે। વિવેક સભ્યતાને પિછાનેા છે, ચારિત્રને જાણેા છે, સયમને પિછાના છે।, અને તમને સારા ખરાબ ની પરખ છે. હવે તમારે જ્યારે પારકાને અંગે કાઇ વર્તન કરવુ હાય, કાંઈ ખાલવુ હોય કે કાષ્ઠ ક્રિયા કરવી હાય તા તે વખતે તમારી જીતને સ્થાને મૂકો. તમે તમારા આચાર, ઉચ્ચાર કે વિચારને ક્યા ગશે? તે તમારે માટે શું ધારે ? જે વાત તમને ન ગમે તે તેને પણ ન ગમે તે તમને ન ગમે તેવી વાત તેના પ્રત્યે ન કરા.
અને આટલું કરી તા તમે ધર્મી થઇ જાઓ, આટલું કરા તા તમારા બેડે પાર થઈ જાય. તમારા પ્રત્યે તેવું વર્તન કે ઉચ્ચાર કરે તે