________________
ધર્મ કૌશલ્ય
[ ૧૦૯ ] ખાટલે પડીને ખાવાના નથી, આંધળા થઈને લાકડીને ટેકે ચાલવાને નથી અને પારકા એશિયાળે રાટલા અડવાને નથી. એ પ્રેરણાત્મક વિચાર જો સ્વીકાયેć હાય તે જ પૈસા મેળવવાની કે પેદા કરવાની ખટપટમાં પડી શકાય તેમ છે, કારણુ કે પૈસા પેદા કરવા એ સહેલી વાત નથી. માથાને પરસેવે પગે ઊતરે ત્યારે પૈસા મેળવાય છે એટલે જે કદી ધરડાં થવાના નથી કે મરવાના નથી એવા વિચાર કરી શક્તા હાય એ જ ધનપ્રાપ્તિ અને ધનસંરક્ષણના કામમાં જોડાય છે.
જ્ઞાન અને ધનને એક કક્ષામાં મૂકવા જેવા નથી, પણ પ્રેરણાની નજરે એ એક જ કાટિમાં આવે તે અપેક્ષાયે એમાં વાંધા જેવુ નથી. એમ ન થાય તે ધનની પાછળ માણસ ઉજાગરા ન કરે, આંટાફેરા ન ખાય અને મેડા વહેલા જમે પણ નહિ.
કાલ
પણ ધર્મની વાત આવે ત્યાં તેા જાવું છે જરૂર' એ જ ભ્રમણા રાખવી નહિ, સવાર સાંજને સાદો નહિ, મુક્ત કૃષ્ણ મહારાજે એક સારા દાનની વાત ઉપર મુલતવી રાખી એટલે એના ચાલાક પુત્ર વિજય કા વગાડ્યો. કારણ પૂછતાં જણાયું કે તેમનાથ ભગવાન કહેતા હતા કે ધડીનેા ભરેસા નથી, રાત્રે સૂતા પછી બંધ કરેલાં બારણાં કાણુ બ્રાડશે તે કહી શકાય નહિ, પણ પિતાજી ! તમે ભિક્ષુકને કાલે આવવા કહ્યું એટલે કાલ સુધી રહેવાની આપની પાકી ખાતરી છે એ આનદ ઉત્સાહમાં આ વિજયડકાના ધ્વનિ કર્યાં, અને આપણે તે। મહિના મહિનાના અને વરસેાની મુદતા નાખીએ અને અનેકને વાયદા આપીએ. આ વાત સમુચિત ન ગણાય. સારાં કામ કરવામાં તા ધડીને બરાસ રાખવે નહિ. કાલની વાત કાલા (બેલા) કરે. એમાં તે ક્યુ તે કામ અને સાધ્યેા તે વે. જેમાં એક આડી રાત જાય તેમાં તે
‘જાવુ છે જી ! જાવુ છે,. ઘટે. એમાં કાલની વાત પાડવાના હિસાખ નહિ