________________
[ ૧૦૬ ]
ધર્મ કૌશલ્ય
ઉપર ધનવાન ખને, કેટલાક સીધો વેપાર કરી ધન મેળવે, કેટલાક લાંચ રૂશ્વત લઈ ઘરનાં ધર કરે અને કઇક તા જૂઠાં ખેાલી, ખાટાં ખાતાં બનાવી, બનાવટી દસ્તાવેજો કરી, ખાટી સાક્ષી પૂરી ગમે તેમ કરી ધનવાન થવા પ્રયત્ન કરે અને માલદાર થાય. કાઇ સાચા વેપાર કરીને ધન મેળવે, કાઈ સીધે રસ્તે ધનના ઢગલા કરે, કાષ્ટ ઇન્કમટેક્ષ બચાવી માલદાર અને, કાષ્ટ જાહેર જનતાની ગરજના લાભ લઇ મ્હોં માગ્યા દામ લે–આવી અનેક રીતે માણસ પૈસા મેળવે, અનેક રીતમાંથી પેાતાને ફાવે તે રીતના સાચેા કે સારા ખાટા ઉપયાગ કરી ધનપતિ થાય.
અને નવાણુને ધકકે ચઢવા એટલે પછી પૈસા વધારવાના માહ લાગે, પછી ધન મળતુ જાય તેમ લેાભ વધતા જાય. હજારે નિરાંત માનનારને લાખ મળે તેા પણ ધરપત ન થાય અને ફરાડવાળા છપ્પન કરોડના કાડ સેવે. આમ ધનવાન થતાં આગળ વધતા જાય અને સાથે માને કે પોતે જ ધનવાન થયા છે અને હવે તે! ગમે તે રસ્તે પેસે। પેાતાની પાસે અનંત કાળ રહેશે અને પોતે લક્ષ્મીપતિ તરીકે અનત કાળ પર્યંત વાપરશે. પૈસા કમાતી કે સધરતી વખતે માણસ માને છે કે પાતે કદી મરવાનેા નથી કે ધરડા થવાને નથી. પૈસા પાતાના છે, સ્થાયી છે અને પોતે તેને કદી છેડવાને નથી કે પૈસા તેને કદી છેડવાના નથી. એ ધારણા પર એ પેાતાની સૃષ્ટિ માંડે છે અને આગળ ઝુકાવતા જાય છે.
આવી અદરની ખેાટી ધારણાને તાબે થઇ એ કાઇ કાઇ વાર જિંદગીની અસ્થિરતાની વાત કરે તેની અંદર પણ એના દંભ હાય છે. એ માનતા હોય છે કે ખીજા ભલે મરે કે દિવાળાં કાઢે, પેાતાના અમરપટ્ટો સાચા છે. પણ તેની સામેના ધણા વિકરાળ તત્ત્વા એની આ ધારણાને ધૂળ ભેગી કરે છે. માં પડે અને પથારીવશ થાય કે