________________
ધર્મ કૌશલ્ય
[૧૯૫]
કાર અને એને સાચી રીતે સમજી તપ જીવન બનાવી દેવું.
અનિશળ ધર્મ કલ્પવૃક્ષની જેમ વાંછિતને આપનાર છે, સદૈવ રક્ષણ કરનાર છે, હંમેશને માટે હિતાવહ છે.
चला बक्ष्मीश्चलाः प्राणाश्चलं जीवितयौवनम् । જાન જ સંસારે ધર્મ છે દિ નિજો ભdહરિ
(૪૮). લાએ જાતના ઉપાસે કરીને જેમ તેમ કરીને વૈભવ મેળવે, સંસારના અભ્યાસથી એ સ્થાયી છે એવી એના ઉપરની હૃદયની ધારણા કરે, ત્યાર પછી અસ્માત દૂર હૃદયવાળે શત્રુ કે રેગ કે ભય કે ઘડપણ અથવા મરણ એ સર્વની ઉપર ધૂળ નાખે ! !
માણસ અનેક ઉપાયે પૈસા મેળવેઃ કઇ જાતમહેનત, કઈ સાચાં ખોટાં કરીને, કોઈ ઊંધાચત્તા સમજાવીને, કઈ કાળાં બજારો કરીને, કોઇ ઉજાગરા વેઠીને, કોઈ અક્કડ શેઠીઆની નોકરી ઉઠાવીને, કેઈ ફાંટાદાર મેનેજરનાં મેણુંટણું ખમીને પૈસા મેળવે; પૈસા મેળવવા માટે મહાઆરંભ મહાપરિગ્રહ કરે, અનેક જીવેનો નાશ થાય તેવા મેટાં કારખાનાં ચલાવે, લાખો માછલી કપાઈ જાય તેવા માછલીના ધંધા કરે અને કોઈ કોઈ તે ખૂન કરવા માટેનાં પૈસા પરથી તેને