________________
અને કેમ હોઈ શકે ? અને આંખે ઊંધા પટાની ગણતરી પાછળ પોતે બેટ દરવાઈ ગયું છે એમ લાગે! - ત્યાર પછી આ પારકા ઉપરના ખાર શેનr? અને જીવજાને વેર કેવા? અને પારકાની સાડીચૂગલી કે નિંદા શા માટે કરવી ? અહીં કોણ બેસી રહેવાનું છે? અને પાંચ પચીસ વર્ષની રમત ખાતર આ બધી વિટંબણું શા માટે? કોને માટે અને કણ ભેગવશે? અને ભેચવી જોગવીને કેટલું ભોગવશે. જ્યારે કાકાને સપાટ લાગશે અને ગળામાં હાંસી પડશે ત્યારે એક ચાબખાના સપાટા સાથે આખી બાજી ખેઇ બેસવાની છે, મૂકી દેવાની છે, ન ગમે તે પણ છોડી પડવાની છે ! તે પછી આવું અહિત કરનાર, નુકસાનકારક કાય કોઈથી પણ કેમ થાય ? પોતે પારકાનું અહિત કરે તેમાં પણ અને તે પિતાનું જ અહિત થાય છે અને જ્યાં અહીં રહેવાનાં જ ઠેકાણું નથી, જ્યાં આખી ગણતરી ખોટા પાયા પર રચાયેલી છે, જ્યાં હાલતાં ચાલતાં રોગની પરાધીનતા સામે ખડી જ છે ત્યાં આવાં બેટા રસ્તાને કેમ અપનાવાય ? સમજુ માણસ આવા અહિતને માગું પડે એ તે ખરેખર નવાઇની વાત ગણાય. માથે ચાલી આવતી જરા વિચાર કરીને, રોના પડતા પ્રહારેને અવલોકીને અને દરરોજ તા આયુષ્યને વિચારીને ડાહ્યો માણસ પિતાનો વિકાસ બગાડી નાખે છે
અહિત ” ના કામને ન જ આદરે અને એવા કામમાં રસ લે તે એના ડહાપણની કિંમત થઈ જાય.
व्याघ्रीव तिष्ठति जरा परितर्जयन्ती ..
रोगाश्च शत्रव इव प्रहरन्ति देहम् । : आयुः परिभवति भिन्नघटादिवास्मो
लोकस्तथाप्यहितमाचस्तीति चित्रम् ॥