________________
કેમ તે એક સમસ્યા છે. શહેનશાહને ગંધ આવી તે આપણુ માટે સીધી ફાંસી જ છે. આવા અનેક ભયગ્રસ્ત વિચારેની આંધીમાં અટવાયેલા સનીના બંધ બારણાની બહાર રાજાના કર્મચારીઓ સેનાના જવલા લેવા માટે આવી ચડયા છે. જે સોનાના જવલા લેવા માટે સોનીના દ્વારે સીપાઈઓ આવી ચડયા છે. હમેશાં સામાન્ય નિયમ છે કે “TTT સર્વત્ર વિતા પાવીએનું હૃદય સદાને માટે શંકિત જ રહેલું હોય છે. પ્રચંડ પાપીઓના પગ હાથીપગા જેવા થઈ જાય છે જે સ્વેચ્છાનુસાર ચાલી શકતા નથી. સોનીનું હૈયું હચમચી રહ્યું છે. દિલના તાર ઝણઝણી રહ્યા છે. પગ પછડાટ ખાઈ રહ્યા છે. મુનિહત્યાનું પાપ પ્રત્યક્ષ પોકારી રહ્યું છે. બહાર ઉભેલા રાજદૂતે બારણા ખખડાવી રહ્યા છે. હી ત થાત્રા જેવી દુર્ઘટના દૂર કરવાને પ્રાણવંતે પુરૂષાર્થ કરી રહ્યો છે. કોઈ ઉપાય સૂઝતું નથી છેવટે મનોમંથનના અંતે એક જ બચવાને માર્ગ મળી આવ્યું અને તે તુરત જ અમલમાં મૂક. મુનિવરને વેષ પહેરી લીધો અને ધર્મલાભ ધર્મલાભ ધર્મલાભની શુભા શિષની વર્ષા વરસાવવા લાગ્યો. સીપાઈઓએ તુરત જ આ સંદેશે રાજાને સંભળાવ્યો. ધર્મલાભ લેલુપ રાજા વય ત્યાં આવી પહોંચ્યું હતું. સોની બારણું ખેલીને મુનિવરના વેષમાં બહાર આવે છે. તમામ વાત કરે છે અંતે રાજાએ ચેકડું પરખાવી દીધું કે અગર તું જે આ મુનિવરને વેષ મૂકી દઈશ તે ઉકળતી તેલની કડાઈમાં