________________
39
સુધી જ માણસ કાચને પણ હીરા સમજી બેસે છે કિન્તુ કિંમત સમજાયા પછીથી વર્ષાથી સંગ્રહિત કાચના ટુકડાઓ ફેકી દેવામાં આવે છે.
(૩૪)
એક સમયે ધમ પાલની કેટલી મહત્તા હતી. રાજા, પ્રધાન આદિ મહાશયેા ધર્મલાલની શુભાશિષ સાંભળવા માટે કેટલા તડપી રહ્યા હતા. ધર્મલાભ એ શબ્દમાં કેટલે વીલપાવર હતા, એ શબ્દમાં કેટલી તાજગી હતી. કેટલુ ચૈતન્ય હતું જે સાંભળતાંની સાથે જ માનવના અંગે. અંગમાં કેટલા ઉમ’ગ રેલાઈ જતા. એકસ્મિન સમયે ધર્માં લાલની પવિત્ર આશીષ સાંભળવા માટે લેાકેાની પડાપડી થતી. એ શબ્દ સાંભળતાં જ જીવનની ક્ષણેક્ષણમાં શાન્તિ છવાઈ જતી હતી. મેતાય વિષયમાં કાષ્ટતારાના અવાજથી કૌચપ ખી એકાએક ઝબકી ઉઠયું અને સેાનાના જવલા બહાર કાઢયા. એક રૂષિ હત્યાના હીચકારા કાર્યે કાજામાં કરવતનું કામણુ કર્યું. સાની ભયભીત થઈ જાય છે. અંતર ત્રાહિમાં ત્રાહિમાં પાકારી રહ્યુ છે. સમ્રાટ શ્રેણીકના અવશેષ જાણવામાં મને અને મારા સઘળા પરિવારને અવળી ઘાણીએ પીલી નાંખશે. ભયંકર હત્યા થઈ ગઈ છે. હવે અચવાના કેઈ ઉપાય ખરા. મનમાં મથન ચાલી રહ્યું છે આપણી નગરીના મહારાજાના મનમાં મુનિવર પ્રતિ કેટલે પારાવાર પ્રેમ છે એ પ્રેમનું પાણી આપણાથી માપી ન શકાય. આ તરફ હત્યાકાંડના કુંડમાં પડેલે સેાનાર સમસમી ઉઠયા. હવે જીવવુ
•
!