________________
૪૦
અને તલસ હતી ચારિત્ર લેવાની ભારેભાર ખુમારી હતી એટલે હુઠ-બલાત સંયમનો સ્વીકાર કર્યો હતે. નંદિષેણું જેવા દઢ નિશ્ચયી જીવડાને પણ પુયે પટક્યા. કર્મના કચ્ચડમાં રગદેવ્યા.
અમે મોવત્તાં શાંશુમામનું આમાં કોઈની પણ ખૂમારી કે લાગવગશાહી ચાલી શક્તી નથી. આખરે કુંવારી કન્યા સાથે નહિ પરંતુ એક વેશ્યા સાથે સંસાર વ્યવહાર ચલાવ્યું. ખ્યાલ કરે ખરેખર પુણ્યની ફસામણીમાંજ ચારિત્રમાં ચીનગારી મૂકાઈ. છેવટે શક્તિના સૂત્રધાર સમે એ આત્મા તરી ગયે ધન્ય ધન્ય નંદિષણમુનિવર તમને અગણિત વંદન.
આચાર પ્રદીપના સંદેશા તરીકે કોઈ ગામમાં સાથે એક નિષ્ણાત શૈદ્ય હતો. પૂરા નગરમાં સારી એવી નામના મેળવી હતી. લબ્ધ પ્રતિષ્ઠ તરીકે મનાતે. રામ બાણ તેની દવાઓ સેંકડો દર્દીઓને માટે આશિર્વાદ રૂપ નીવડતી હતી. કિન્તુ આ દવાના ઉત્પાદનમાં જંગલની જડી બૂટીઓનું છેદન ભેદન વધુ કરવામાં આવતું હતું. તે સિવાય દવાનું ઉત્પાદન શકય નથી.
જંગલમાં જઈને કંઈક વનવેલીઓનો વિનાશ કરે પડત. તેજ ગામમાં ગુરૂ ભગવંતની પધરામણી થઈ લોકો સત્સમાગમને લાભ લેવા લાગ્યા. સાથે સાથે શૈદ્યપણ સંતના સંપર્કમાં આવવા લાગ્યા. ગુરૂ ભગવંતે ચગ્ય સમચિત ઉપદેશ આપે. ગુરૂજીએ સરલ શબ્દોમાં સંબોધતાં