________________
પણ મકરાણી કાદુ વિના ત્રણ ત્રણ દિવસે સુધી અન!જને દાણા સરીખા મુખમાં નાંખ્યા નહિ હેતે એકે એક સાથીદાર સાથે મલીનેજ સેાજન લેતા. આવી સભ્યતા દૈત્ય ગણાતા લૂટારૂઓમાં હતી. આજસુધી મકરાણી કાદુએ જામલને સ્વાદ લીધા ન હતા. જ્યારે તમામ સાથીદારો મલે છે પછી જ સૌની સાથે જામફલની જયાત ઉડાવી. વિચારી લ્યે. આવા દાનવામાં પણ પારસ્પરિક કેવી અને કેટલી મર્યાદા છે ! તેા પછી શાહુકાર તરીકે પંકાયેલા પ્રાણીઆમાં કેટલી જોઇએ ?
(૨૩)
પુણ્ય ‘હુંમેશાં ભવાની પરંપરાના પથમાં પ્રગતિ કરા વનારૂ છે.
સસાર ચક્રના ચગડાળે ચડાવીને ચૈતન્ય બંન આત્માને ભવાટવીમાં ભટકાવનારૂ' છે એ ભૂલાવું નહિ જોઇએ. પુણ્યની પથારી સુવાળી છે. નિતાન્ત મુલાયમ છે. કેને તેમાં સૂવાનુ મન ન થાય ? ભલભલેરા પણ એક વખત પટકાઈ મરે જ મરે. જન્મજાત જોગીઓને પણ પુણ્યદેવેજ સંસારમાં સુવડાવ્યા હતા. લબ્ધિ-લબ્ધ મુનિવર શ્રી નંદી જેણુ પ્રભુ શ્રી મહાવીરની સમીપે સંયમની સ્વીકૃતિ કરવા ગયા હતા ત્યારે ભગવાને ઇશારા કર્યાં હતા. કે ભાઈ તારા કર્મ કાંડમાં સ`સાર લખાયેલે છે. ભાગાવલીકની કહાણી સાંભળવાની રહેશે. આ જાતની ચૈગ્ય ચેતવણી આપવા છતાં સયમ સ્વીકારવાની તીવ્ર તમન્ના હતી તડપ