________________
૮૯
સુખશાતા પૃચ્છામાં પીછે હઠ નથી જ કરતા. તેમાં પણ ખીમાર પડેલા સાધુ ભગવંતાની વિશેષતયા પરિચર્યાં કરે છે. આ રીતે સેવા ભક્તિમાં કેટલાક સમય પ્રસારિત થાય છે. એક દિવસ એવા આવી ચડયા કે તેને ગામના કોઈપણ ઉપાશ્રયમાં કેઇજ સાધુ ભગવંત ખીમાર અવસ્થામાં જોવા ન મળ્યા ત્યારે તેના અંતરે હળવા આંચકા આવ્યે અને વિચારી રહ્યો છે કે ખરેખર આજે હું કેવા ક. શાલી કે બીમાર અવસ્થામાં કોઈજ મુનિરાજ જોવામાં નહિ આવ્યા. નિર્વાંગીને નિરંતર આવા લાભ કયાંથી મળે ? આ શ્રાવક શ્રદ્ધાલુ છે. પૂણ સેવા ભાવી છે. સેવા યજ્ઞમાં જીવન અપલાવ્યું છે. તેમાં એ મત નહિ પરન્તુ જડ બુદ્ધિવાળા હાવાથી ઉલટોજ ખ્યાલ કરી રહ્યો છે. આજે મારા કોઈ પણ ગુરુ ભગવંત ખીમાર નહિ. ખરેખર આજે તેા સેાનાને સૂર્ય ઉગ્યે માની શકાય. આવુ સમજવાને મલે ઉલટુ જ સમજી બેસે છે. આ તેની નરી અજ્ઞાનતા છે. માત્ર જડતાના સબળે ધર્મની મુદ્ધિ હાવા છતાંયે થતા ધના ધ્વસ તે સમજી ન શકયે.
ક્યારેક કોઈ ગામમાં વ્યાસજી પધાર્યાં. તેઓએ પેાતાના પ્રવચનમાં લલકાર્યું કે અન્નર: તૃપ્તિ માનેતિ, પુષ મનૈતિક ”િ અન્તનુ દાન કરનારને તૃપ્તિ મઢે છે. જ્યારે પાણીનું દાન કરનારને સુખ સૌભાગ્ય મળે છે. શ્રોતા જન તરીકે બેઠેલા એક માજી રાજીના રેડ થઈ ગયાં કે
૧૯