________________
૨૮૮ બદલે જર્મન સીવરમાં કંઈ હતું જરૂર મલશે સાચા મેતીને બદલે કલ્ચરમાં કંઈક મલશે. પરંતુ ધર્મ એવી અનેખી વસ્તુ છે જેની નકલ ચાલી ન શકે. કરનારા જરૂર કરે અને અલમના આંગણે ધર્મની પણ નકલ કરી બતાવનાર બહાદુરે પડેલા જ છે. પરંતુ ધર્મની નકલ લાંબે સમય નજ ચાલે સાથે સાથે ધમની નકલ કરવામાં મેળવવાને બદલે મૂકવાનું જ હેય છે. જનમ જનમ ખેવાનું જ હોય છે.
કોઈ ભાવિક ગણતા ગામમાં જૈનાચાર્યના પતા પગલાં પડ્યા હતા. તમામ જનતા ખૂબ જ હર્ષિત થઈ હતી. આચાર્યશ્રીની સેવા ભક્તિને લાભ લૂંટી રહી હતી. આચાર્યશ્રીના ઉપદેશથી જનતા ખૂબ જ પ્રભાવિત થઈ હતી સુપાત્ર દાનમાં અન્ન પાણી વસ્ત્ર પાત્ર વસતિ વિગેરે આપી શકાય છે અને તેમાં મહાન લાભ છે. પરંતુ દાનની રીતિએ દાન આપવામાં આવે તે જ ફલ મેળવી શકાય છે. ક્યારેક અજ્ઞાન વિશાત લાભને બદલે મહાન હાનીની પણ સંપૂર્ણ શકયતા છે. મમ્મણ જેવાએ દાન આપવા છતાં મહાન ગેર લાભ ઉઠાવ્યું હતું તે તે શ્રોતાજને સાંભળીને જ બેઠેલા છે. આચાર્યશ્રીનું પ્રવચન સાંભળીને મંત્રમુગ્ધ બનેલે એક ભાવિક શ્રાવક પ્રતિજ્ઞા કરે છે કે બીમાર પડેલા મુનિ ભગવંતને યોગ્ય સેવા આપ્યા સિવાય ખાવું નહિ આ શ્રદ્ધાનું શ્રાવક પ્રતિજ્ઞાનું યથાવત પરિપાલન કરે છે. નિય. મીત એકે એક ઉપાશ્રયમાં બીરાજમાન સાધુ ભગવંતને