SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો આત્માનું વીર્ય પણ ક્ષાયિક ભાવનું ખની રહેવાથી આત્મા ત્યારે અનંત વીવંત અને છે. તે વખતે વર્ત્તતા ક્ષાયિક વી”માં સમગ્ર જગતને પલટાવી નાખવાની શક્તિ હોય છે, પરંતુ એ રીતે પલટવાનુ` કોઈ કાળે કરતા નથી. કારણ કે તેવી રીતના પ્રગટ વીવત આત્માને એવું કરવાનું કોઈ પ્રયેાજન હેતું જ નથી. એ રીતે સાધકતા પૂર્ણ કરનાર આત્મા કૃતકૃત્ય બને છે. અહીં કોઈ ને એવા વિચાર ઉદ્ભવે કે આત્માના જ્ઞાનાદિ ગુણ્ણાના પરિપૂર્ણ વિકાસસ્વરૂપ, અનંતજ્ઞાન, અન’તદર્શીન, અનંતચારિત્ર, અને અનંતવીય'ની પ્રાપ્તિમાં જ મેક્ષ છે. અને એના સાધનરૂપ પણ એ સમ્યદર્શીન આદિ આત્માના ખાસ ગુણા જ છે. તે પછી મેક્ષ અને એના સાધનમાં શું તફાવત છે? અને જો એમાં કઈ તફાવત ન હેાય તે માક્ષ એ સાધ્ય અને રત્નત્રય એવું સાધન છે, એવા સાધ્ય –સાધનભાવ કેવી રીતે સમજવા ? કારણ કે સાધ્ય—સાધન સબંધ તેા ભિન્ન વસ્તુઓમાં હાય છે. આનું સમાધાન એ છે કે સાધક અવસ્થાની એપેક્ષા એ જ મેાક્ષ અને રત્નત્રયના સાધ્ય–સાધનભાવ કહ્યો છે. સિદ્ધ અવસ્થાની અપેક્ષાએ નહિ. કેમકે સાધકનુ' સાધ્ય, પરિપૂર્ણ રત્નત્ર્યરૂપ મેાક્ષ હોવા છતાં પણ એની પ્રાપ્તિ, તેને રત્નત્રિયના ક્રમક વિકાસથી જ થાય છે. માટે આ માન્યતા સાધકને માટે છે. સિદ્ધને માટે નથી. આથી જ આમાં સાધકને માટે ઉપયેાગી એવા સાધ્ય–સાધનના ભેદનું કથન છે.
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy