SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ય-કારણભાવ ૭૧. આત્મસાધનાની સિદ્ધિમાં નિમિત્ત કારણ બની શકે છે. સન્તસમાગમ, ક્રિયાનુષ્ઠાન વગેરે, મુખ્ય અથવા પ્રથમ કક્ષાનાં નિમિત્ત કારણ છે. અને મનુષ્ય શરીર વગેરે, ગૌણ અથવા ઉત્તર કક્ષાનાં નિમિત્ત કારણ છે. આ ઉત્તરકક્ષાનાં નિમિત્તે તે અપેક્ષા કારણ છે. આત્મસાધનાની સિદ્ધિમાં રનત્રયી ગુણની અવાતરવતી વિકાસ પરંપરાને અસાધારણ કારણ કહેવાય છે. પરમાત્વભાવને પ્રાપ્ત કરવા માટે કમિક પ્રયત્નોની–ઉત્તરત્તર વિકાસગામી પ્રયત્નની પરંપરા ચાલે છે. અને તદનુસાર ઉત્તરોત્તર રનત્રયીને વિકાસ સધાતો જાય છે. સમગ્ર દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્રની પૂર્ણતા પ્રાપ્તિરૂપ આત્મસિદ્ધિના કાર્યમાં, એ રત્નત્રયીના ક્ષપશમની થતી કમિક વૃદ્ધિ, એ જ અસાધારણ કારણ છે. આ રીતે થતા ગુણ વિકાસને યથાયેગ કમશઃ ચૌદ શ્રેણિઓમાં દર્શાવી, જૈન, શાસ્ત્રોમાં આ વિકાસકમની ધારાને ગુણસ્થાનકમારેહ તરીકે સમજાવી છે. આ વિષય સૂમ હોવા છતાં તેને સમજવામાં ધ્યાન અપાય તે આત્મસિદ્ધિના સાધકને પ્રસન્નતા ઉપજાવનાર છે. પ્રગતિકમના પથ પર સાધઆત્મા, જેમ જેમ કમશઃ આગળ વધે છે, તેમ તેમ તેને ઉત્તરોત્તર અધિકાધિક વિકાસ સધાતે જાય છે. અને છેવટે એ બધા વિકાસનું પૂર્ણ રૂપ પરમાત્વભાવના પ્રાદુર્ભાવમાં આવે છે. અને ત્યાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગુણે ક્ષાયે પશમીભાવી. મટીને ક્ષાયિક ભાવનાં બની રહે છે. અને તે સાથે સાથે
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy