________________
૧૨૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે સહેજે આવી જતું હોવાથી આ અનેકાન્તવાદને સાપેક્ષવાદ તરીકે પણ ઓળખાવી શકાય છે.
કઈ રસ્તે ચાલતા આદમીએ પૂછ્યું કે આપને સાપે ક્ષવાદ એ શું છે? ત્યારે આચાર્યોએ કનિષ્ઠા અને અનામિકા આંગળીઓ તેની સામે રાખીને પુછ્યું કે “આ બન્ને આંગળીમાં મેટી કઈ છે? જવાબ મલ્ય-અનામિકા મટી છે. કનિષ્ઠાને સમેટી લઈ પછી મધ્યમા આંગળીને ફેલાવી પુછ્યું કે આ બન્ને આંગળીઓમાં નાની કઈ છે? જવાબ મલ્ય-અનામિકા નાની છે. આચાર્યોએ કહ્યું કે એ જ અમારે સાપેક્ષવાદ છે. જે તમો એક જ આંગળીને મોટી પણ કહો છો અને નાની પણ કહો છે. આ સાપેક્ષવાદની સહજ ગમ્યતા છે.
કલાક એ દીર્ઘ ટાઈમ છે, અને મીનીટ અલ્પ ટાઈમ છે. તેમ છતાં ક્યારેક કલાકને ટાઈમ અલ્પકાળી અનુભવાય. છે. અને મીનીટને ટાઈમ દીર્ઘકાળી અનુભવાય છે. આ પ્રમાણે તે બન્ને પ્રકારના ટાઈમમાં અપેક્ષાભેદથી દીર્ઘતા. અને અલ્પતા એ બને વિરૂદ્ધ ભાવનું અસ્તિત્વ સ્વીકારવું પડે છે.
પ્રો. અલબર્ટ આઈસ્ક્રીને પોતાની પત્નીને સાપેક્ષવાદની. હકિકત સમજાવતાં કહ્યું કે જ્યારે એક મનુષ્ય એક સુંદર છોકરીની સાથે વાત કરે છે ત્યારે તેને એક કલાકને ટાઈમ અલ્પ લાગે છે. તે જ મનુષ્યને અંગારાથી ધીખતી ભટ્ટીની