________________
શેઠ મોતીશાહ
અને કાચીન તથા કાનામાંગલેારના વેપાર તે વખતે ચાલતા હતા અને સિંહલદ્વીપ–લકા સાથે કાઠિયાવાડને સારા વેપાર હતા એમ તે વખતની હકીક્તા પરથી જણાય છે. ખાસ નોંધવા લાયક બાબત એ છે કે વહાણેા હિંદુસ્તાનમાં જ ખનતાં અને દુનિયાના કોઈ પણ ભાગમાં સફર કરી શકે તેટલી મજબૂતાઈવાળાં તે થતાં હતાં.
૪૫
આ વહાણવટીના ધંધામાં શેઠ મેાતીશાહે ઝુકાવ્યું. તેઓ પેાતે તા ચીન ગયા હાય એમ જણાતું નથી, પણ પિનાંગ અને ચીન સાથે તેમના માટા વેપાર હતા એમ જણાય છે. તેઓની માલેકીમાં નીચે પ્રમાણેનાં વહાણેા હતાં એમ નાંધાયેલું છે.
કાન્ટે ડી રીએ પારડી, ' મોટું ડૉલી વહાણુ. દમણુ ખાતે અધાવેલું. ટન ૪૩૦.
“ કાન વાલિસ” માટું ડાલી વહાણુ. સુરતમાં બંધાવેલું. શાહ ચલેલીવાળાનું ખરીદી લીધેલું. ટન ૬૬૭.
46
હારમસજી બમનજી, ' મેાટું વહાણુ. ખરીદેલું. “ એડમેાનીસ્ટન, '' મારું વહાણુ. ખરીદેલુ. “સયદખાન, ” સ્પૂનર.
99
??
“ લેડીગ્રાંટ. ” સ્પૂનર. મુંબઈની ગાદીમાં, બેબે, 1 જૂનર. પ૦ ટનની. ચીનના કાસ્ટા ઉપર ફેરવવા માટે ખરીદી લીધેલ.
66
માતીચ'દ અમીચ‘દ. । બ્રીગ.
આ ઉપરાંત અનેક ગામઠી ખતેલાંએ તથા તેમારીઓની માલીકી શેઠ મેાતીચ'દની થઈ હતી. આ ધધા ઉપર તેમને