________________
૨૬
નામાંક્તિ નાગરિક
બાકીનું આખું કુટુંબ ખલાસ થઈ ગયું. આ વર્ષા દરમ્યાન શેઠ મેાતીચંદે વેપાર-ધધામાં શું કર્યું ? નેમચંદભાઈને ધધામાં કેટલી મદદ કરી ? વિગેરે વિગતા મળતી નથી, પણ તેઓએ ધધાના ખારીક અભ્યાસ કરી લીધેા હશે એમ તેમના પાછલા જીવનવૃત્તથી અનુમાન કરવાનું આપણને કારણ રહે છે.
મનુષ્યજીવનમાં કેટલાક એવા બનાવા બને છે કે તે અને ત્યારે તા આકાશ ફાટી જતુ હેાય અને આખી કુદરત કાપ કરી બેઠી હેાય તેવું લાગે પણ તેવી ભયંકર આફતમાં પણ એકાદ આશાના રૂપેરી રેખાવલય દેખાય છે અને એ આશા પર જ જીવન ટકે છે. મનુષ્યસ્વભાવમાં કુદરતને આધીન થવાની આ શક્તિ ન હાય તા જીવન અશકય અથવા અસહ્ય થાય છે. આ આશાતંતુની રૂપેરી રેખાને શેઠ મેાતીચક્ર અમીચઢે કેવી વિસ્તારી તે હવે આપણે જોઇએ. અત્યાર સુધીમાં શેઠ મેાતીશા સંબંધી જે બહુ સ્વલ્પ હકીકત મળી છે તેના પ્રમાણુમાં હવે પછીના છેવટના નાના ગાળામાં વધારે વિગતા પ્રાપ્ત થાય છે તે આનંદની વાત છે. અહીં સુધી આપણે સંવત ૧૮૭૦ની આખર સુધી આવ્યા અને અત્યારે શેઠ મેાતીશાની વય ૩૨ વર્ષની છે એટલું ધ્યાનમાં રાખી આપણે આગળ વધીએ.
શેઠ મેાતીશાના અભ્યાસની, વ્યાપારની, લગ્નની તારીખની કે એવી કાઈ પણ વિગતા આ પ્રથમના ખત્રીશ વર્ષોંને અંગે મળતી ન હેાવાથી આપણે જે મળ્યું છે તેટલામાં જ સંતાષ પામીએ.