________________
શેઠ મેાતીશાહ
અજમાવવા મુંબઈ આવતા હતા, મુંબઇમાં આવીને ધધે-ધાપે લાગી જતા હતા અને પોતાના પ્રારબ્ધ અનુસાર ધનસંચય કરતા હતા. મુંબઈમાં તે વખતે પાણીના નળ નહાતા. કેટલાક કૂવાઓ હતા.
૧૭
• સારું સારું રે સુરત શહેર, મુંબઈ અલખેલી. ' એ મુંબઈ ‘અલબેલી' થઈ એ ઓગણીસમી સદીની આખરે, પણ શરૂઆતમાં નીચેની વાત તેા સાચી જ હતી. મુંબઈ ની રાણી સઉ પટલાણી, એટલે ન લાવે પાણી રે; કાવડીઆ પાણી ભરી લાવે. પીએ શેઠ શેઠાણી. મુંબઈ અલબેલી.
આવી જાતની સુખઈ નગરી તે સમયમાં હતી. તે વખતે ટ્રામવે નહાતી કે બસ નહાતી, મેાટર નહાતી કે બાઇસિકલ પણ નહોતી; સામાન્ય લેાકેાને ફરવા માટે રેકડા, ભાર વહન કરવા માટે ખટારા કે ગાડા અને મેાટા માણસાને માટે ઘેાડાગાડી, જેને તે વખતે ઘેાડવેલ' કહેતા હતા, તે સિવાય હરવાફરવાનાં ખીજા સાધન નહાતાં. વાંદરેથી મુંબઇ આવતા સાધારણ રીતે સવારની સાંજ પડતી હતી. એટલા આંતરી છ કલાકથી આછે વખતે પહેાંચી શકાય એવુ· તા એક પણ સાધન નહાતું. રસ્તા નાના, ધૂળવાળા અને ભાંગેલા-તૂટેલા હતા. અત્યારના રસ્તા સાથે સરખાવી શકાય તેવા એક પણ રસ્તા નહાતા. વ્યવસ્થા-ધેારણ વગર શહેર બંધાતું જતું હતું. ગવર્નરને રહેવાનું મુખ્ય મથક સુરત હતું, પણ હિંદના
ર