________________
३२०
નામાંકિત નાગરિક રેગની અસર લાગી જાય છે. એમાં સર્વનાશ થતાં તે વખત લાગે છે, પણ એની શરૂઆત ધીમી પણ મક્કમ હોય છે. એ જે જોઈ-જાણી વિચારી શકે તે કદાચ દુર્યોગથી બચે છે, બાકી તે એક વાર એટ થવા માંડે એટલે પગથી ઊતરવાના જ હોય છે અને છેલ્લા પગથીઆ પર પહોંચતાં વખત લાગે, પણ એ માર્ગ વિચારક આગળથી જોઈ શકે છે.
આ તે જરા વેપારની ચર્ચામાં ઊતરી ગયા. શેઠ ખીમચંદભાઈ વેપારમાં પાછા પડતા ગયા, આડતીઆમાં રકમ દબાઈ ગઈવાયદાના વેપારમાં અનેકવાર મેટી નુકસાની આવી અને તેને હાનિ થતી ચાલી, છતાં પેઢી સદ્ધર હતી, આબરૂ મટી હતી અને નામના ઘણું જબરી હતી. એ સર્વ છતાં સેળ વર્ષ પછી સં. ૧૯૦૮ના શ્રાવણ વદ ૧ રવિવારને રેજ પેઢી બંધ થઈ, નાદારી જાહેર થઈ અને આ રીતે એક મેટી પેઢીને વહીવટ સુકાઈ ગયે. આ વહીવટ લેવડદેવડ સાથે કેરટને સંપાઈ ગયે.
જ્યારે ખીમચંદભાઈ શેઠને પિતાની મિલ્કતની વિગત કેરટમાં રજુ કરવા જવાનું થયું, ત્યારે પણ એના બેટા સલાહકારેએ અમુક મિક્ત કેર્ટથી-લેણદારોથી છુપાવવા સલાહ આપી. પણ અંતે ખીમચંદભાઈ ખાનદાનના પુત્ર હતા, ધર્મ ભાવનાવાળા હતા અને સાથે ભદ્રક પરિણામી ભેળા પણ હતા. તેથી એમ કહેવાય છે કે એમણે નામદાર કેરટના જજ પાસે પિતાની આખી મિક્ત દેકડા પૈઈ સાથે જરા પણ છુપાવ્યા સિવાય બતાવી દીધી અને એના સલાહકારનાં મુખ વિલખા