________________
શેઠ મોતીશાહ
૩૧૧ જરૂર જોઈએ, કારણ પંચ સમવાયી કારણોમાં માનનાર જૈન સિદ્ધાંત કર્મ જેટલું જ પ્રાધાન્ય પુરુષાર્થને આપે છે.
આ રીતે લેકે પિતાપિતાને સ્થાનકે ગયા અને સંઘની ભક્તિ પૂરી થઈ. શેઠીઆઓ પિતપતાને ગામે પહોંચી ગયા. શેઠ મોતીશાહ સ્વર્ગગમન કરી ગયા હતા, છતાં ભેળા શેઠ ખીમચંદભાઈએ એગ્ય સલાહકાર અને સહાયકારના સહકારથી પ્રતિષ્ઠા મહોત્સવ આ રીતે ઊજવ્યું અને શેઠ મેતીશાહની ભાવના સફળ કરી અને યશકીર્તિમાં વધારે .
અહીં શેઠ મોતીચંદ અમીચંદનું અથવા મેતીશાહ શેઠનું ચરિત્ર પૂરું થાય છે. પ્રતિષ્ઠા મહોત્સવ તે એમણે આદરેલે હતો અને એની આખી યેજના પિતાની હયાતીમાં તૈયાર કરી હતી, પણ સં. ૧૮૯૨ ના ભાદરવા સુદ એકમે તેમનું શરીર પડી જતાં એમનું અવશેષ કાર્ય એમની યેજના પ્રમાણે શેઠ ખીમચંદભાઈએ એમની ગોઠવણ અનુસાર પૂરું કર્યું હતું અને તેમાં તેમને એગ્ય સહાયક અને સલાહકાર મળી ગયા હતા. તે ઉપરાંત એ સર્વ કાર્ય મહેમ શેઠશ્રીના સ્વર્ગવાસ પછીના એક વર્ષની અંદરના ભાગમાં બની ગયું, તેથી એને મોતીશાહ શેઠનું કાર્ય જ ગણી શકાય અને તેથી તે બાબત મોતીશાહ શેઠના જીવનચરિત્રમાં દાખલ કરવામાં ન આવે તે ચરિત્ર અધૂરું રહી ગયું ગણાય. આથી આ પ્રકરણના છેડા સાથે મેતીશાહ શેઠનું ચરિત્ર પૂરું થાય છે.
અત્યાર સુધી વ્યાપારની સાહસિક્તા, નસીબને સુગ અને ધર્મભાવનાની પ્રચુરતાની વાત થઈ, વાંચતાં અતિ આનંદ