________________
3०८
નામાંકિત નાગરિક આ પત્ર પાલીતાણેથી લખેલે છે, તે ધ્યાનમાં રહે. આ ઉપરથી પિતા પુત્ર કેવા કાગળ લખતા હશે તેને કાંઈ
ખ્યાલ આવે છે. પુજારાધે લખવાને રિવાજ જ પડી ગયે જણાય છે ગમે તેની ઉપર એ રીતે લખવાની રીત જણાય છે. નહિ તે પિતા પુત્રને પૂજ્ય કે આરાધ્ય લખે નહિ. સંઘ ગિરનારથી સેમિનાથ પાટણ ગયે. ત્યાં ચંદ્રપ્રભુના દર્શન-પૂજા થયા. ત્યાંથી સંઘ રવાડ, માંગરોળ થઈ પગ રસ્તે ગુજરાત ગયે એવી નેધ જણાય છે. ચારવાડ, માંગરોળથી ગુજરાતનો રસ્તે હોઈ શકે નહિ, તે તે પાછા ઉત્તરમાં આવવું પડે અને કદાચ પેલેરાને રસ્તે સંઘ ખંભાત ગયે હેય એમ બને, એમ તે ઘણે લાંબે રસ્તે થઈ જાય. કદાચ માંગળથી સંઘ વહાણમાં ખંભાત ગયે હેય, પણ તેવી નોંધ મળતી સરવ સંઘ આવા પણ ભાઈજી તમે આવા નહી તે શું. કેમ જે જેવાની રીત સારી બની હતી પણ ભાઈશ્રી તમે આવા નઈ તે શું. બીજું શેઠજી પરતાપલાલના દેરા મધે આપણા પરતામજી ૨) લઈને આપણું નામની કરીને બેસારી છે તે જાણજે, બીજું શેઠજી ખીમચંદ મોતીચંદ શ્રી સંઘ લઈને શ્રી ગિરનારજીની જાતરા કરી તાંથી ખંભાત ભણી આવાના વિચાર છે તે સંધ મધે આપણા શેઠ વમળચંદ પરતાપલાલ તહેમની માતાજી કવલીબા તથા સાથ સરવે ખંભાત આવશે તેની તમો સારી બરદાશ રાખજો. ભુલશો નઈને ભાઈજી તમને કેવું પડે તેવું નથી. સંવત ૧૮૯૩ના ચઈતરવલી . ભાઈ ખીમચંદ વખતચંદના જુહાર વાંચજો.
કાગળની નીચે–ચબરખીના છેડા પર
“પુજારાધે. શ્રી પા શા.નાણાચંદ વખતચંદ કાગળ ખંભાતના છે. ઠા. જીરાલાપાડામાં.