________________
૨૯૪
નામાંકિત નાગરિક શહેરમાં તળેટી નજીક સામેના ખેતરમાં મંડપ નાંખી ત્યાં કરવામાં આવ્યું હતું અને વરઘોડા પાલીતાણ ગામમાં અને બહારના ઉતારાઓના વચગાળાના માર્ગેથી પસાર થતા હતા. આ મહોત્સવમાં ભાગ લેવા હાથીઓ પણ લાવવામાં આવ્યા હતા અને ગાડી, સીગરામ અને ઘોડાઓને તે પાર ન હિતે. એક એક વરઘોડે દેઢથી બે માઈલ લાંબે છે અને લેકેને ધનસંપત્તિને લાહ લેવાને આ એક અવસર પ્રાપ્ત થયે હતે. અને લેકે પણ એને યથારુચિ યથાશક્તિ પૂરત ઉપગ કરી રહ્યા હતા.
એક રીતે આ મહોત્સવ પંદર દિવસ ચાલ્યા કહી શકાય. પિસ વદ દશમના રોજ જળયાત્રાનો વરઘોડે ચઢાવવામાં આવ્યું ત્યારથી ગણીએ તે અંજનશલાકાને દિવસ પંદર થાય, કારણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મહા સુદ ૧૦ ને રેજ
યે. આ રીતે લેકેને એ આખું પખવાડ્યુિં ખૂબ આનંદમાં પસાર થયું. મહા સુદ ૧૦ બુધવારના રોજ મુહૂર્ત વખતે હજારે જિનબિંબને અંજન કરવામાં આવ્યું, તેની પ્રતિષ્ઠા થઈ, તેને ચાર રાણીઓએ પોંખણું કર્યું, તે જ બપોરે અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું અને દેવેને વિસર્જન કરવામાં આવ્યા.
આ ચાર રાણીઓ કેણ હશે તે વિચારવા જેવું છે. અનુમાન થાય છે કે તેમાં એક તે શેઠ ખીમચંદભાઈના પત્ની ગુલાબબાઈ હોવા જોઈએ, બીજા શેઠ અમરચંદ દમણના પત્ની હેવા જોઈએ, ત્રીજા શેઠ કીકાભાઈ ફુલચંદના પત્ની હવા જોઈએ, કારણ કે શેઠે કીકાભાઈને પિતાના એકઝીકયુટર અને