________________
૨૫૬
નામાંકિત નાગરિક છે તે વાત સમજાય તેમ છે. માત્ર “સ્વયંસેવક” શબ્દને તે વખતે ઉપગ નહેતે થતું, પણ એને “સાધમ સેવા”નું નામ આપવામાં આવતું હતું. એ સેવાકાર્યમાં ગરીબ તવંગરને ભેદ નહોતે, નાના મેટાને ભેદ નહોતેમારવાડ ગુજરાતને ભેદ નહોતે, સ્ત્રી પુરુષને ભેદ નહેાતે-દરેક વ્યક્તિ પિતાથી બની શકે તેટલું, બીજા માટે કાંઈ કરવામાં આનંદ માનતે હવે અને એમ કરીને પિતાને ધન્ય માનતે હતે. સેવાકાર્ય કરવામાં સામા પર ઉપકાર કરવાની ભાવના નહોતી, સામે માણસ આભાર માને એવી ઈચ્છા નહોતી, “થેંકયુ” શબ્દ લગભગ અપરિચિત હતું અને સેવાભાવમાં રહેલ ધર્મભાવનાને પ્રાધાન્ય હતું. આથી લોકોની સગવડે જાળવવામાં વાંધો ન આવ્યું અને કદાચ કેઈને સહજ અગવડ પડી જાય તે તે વાતને મુખ્યતા આપવાની તે વખતે રીતિ પણ નહોતી. “હાય !” કાંઈ નહિ!” “પર્વના દહાડા સાંકડા જ હોય, વિગેરે સુમેળસૂચક શબ્દોનો ઉપયોગ કરી જરા સહજ અગવડ હોય તે લેકે ચલાવી લેતા. માટે સમુદાય મળે ત્યારે એમજ ચાલેએમ માની લેકે ચલાવી પણ લેતા, શેઠ ખીમચંદભાઈને આ રીતે પિતાના સલાહકારે ઉપરાંત અન્ય અને કેની સહાય વગરમાગ્યે મળી અને એને લઈને મહત્સવ કાર્ય આગળ ધપવા માંડ્યું. આવી રીતે વ્યવસ્થિત ગોઠવણ અને આવનારના સુનિર્ણત સેવાભાવી સહકારથી કામ ખૂબ દીઠું અને લેકે જરા પણ અગવડ ભેગવ્યા વગર ધાર્મિક દૃષ્ટિએ અનુમોદના કરી પ્રગટ થયા અને વ્યવહાર દષ્ટિએ વગર અગવડે સુખસગવડ અને ચેનમાં રહ્યા.